સૂર્યકુમાર યાદવ ધોની અને રોહિત શર્મા જેવા ખેલાડીઓ સાથે જોડાવા બદલ ખૂબ જ ખુશ , ઉજવણી સવારે 8 વાગ્યા સુધી ચાલુ રહી
સૂર્યકુમાર યાદવ T20 વર્લ્ડ કપ જીતનાર ત્રીજા ભારતીય કેપ્ટન બન્યા. તેમના પહેલા ટીમ ઈન્ડિયાએ મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માની કેપ્ટનશીપમાં આ ખિતાબ જીત્યો હતો એસવીએન,મુંબઈ ભારતને T20 વર્લ્ડ કપનો ખિતાબ અપાવ્યાના બે દિવસ પછી, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે તેઓ કપિલ દેવ , મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓની યાદીમાં…
