IPL 2026: મહેન્દ્ર સિંહ ધોની નેટ પર પાછો ફર્યો , શું CSK ચાહકોને સારા સમાચારનાં સંકેત
ચેન્નાઈ સુપર કિંગ્સ તેમની આગામી IPL મેચ પંજાબ કિંગ્સ સામે રમવા માટે તૈયાર છે. તે પહેલા, ભૂતપૂર્વ CSK કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની નેટ્સમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો એસવીએન,નવી દિલ્હી ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ મેદાનમાં પાછા ફરવાના સંકેતો બતાવ્યા છે. સીએસકેની પહેલી મેચ ચૂકી ગયેલા ધોની નેટમાં પ્રેક્ટિસ…
