ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર
રમત અને ફિટનેસ જાગૃતિ માટે અધિકારીઓ જિલ્લા કક્ષાએ એક્શન પ્લાન બનાવે તે જરૂરી એક જિલ્લો-એક રમતને પ્રોત્સાહિત કરવી જરૂરી રમત-ગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહિત કરવા અધિકારીઓને માર્ગદર્શન આપતાં રમત-ગમત વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર ગીર સોમનાથ સોમનાથ ખાતે યોજાઇ રહેલી ૧૧મી ચિંતન શિબિરમાં રમત-ગમત વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રમત-ગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહિત કરવાં…
