ભાગેડુ વિજય માલ્યાનો જન્મદિવસ લંડનમાં ધામધૂમથી ઉજવાયો ; લલિત મોદીએ ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું
વિજય માલ્યા ભારતમાં કરોડો રૂપિયાના દેવાદાર છે. તેના પર અનેક કેસ છે અને તે હાલમાં યુકેમાં રહે છે. તેને ત્યાં પણ નાદાર જાહેર કરવામાં આવ્યો છે. તેથી, તેના મિત્ર લલિત મોદી સાથે તેના જન્મદિવસની ઉજવણી ચર્ચાનો વિષય બની છે નવી દિલ્હી ભાગેડુ વિજય માલ્યા હજુ પણ પાર્ટીનો શોખીન છે. યુકેમાં તેને નાદાર જાહેર કરવામાં આવ્યો…
