ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16 (મલ્ટી-ડે)માં હીરામણિ સ્કૂલનો શારદામંદિર સામે વિજય
અમદાવાદ ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16 (મલ્ટી-ડે)માં હીરામણિ સ્કૂલે શારાદા મંદિર વિનય મંદિર સામે1 ઈનિંગ્સ અને 23 રન થી વિજય મેળવ્યો હતો. તા.29,30,31-12-2025ના રોજ રોયલ ક્રિકેટ ગ્રાઉન્ડ-એ, અમદાવાદ ખાતે હીરામણિ સ્કૂલે ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી. શારદા મંદિર વિનય મંદિરે પ્રથમ દાવમાં 68.4 ઓવરમાં 9 વિકેટે 165 રન કર્યા હતાં. જેમાં યક્ષ પટેલે 26.3ઓવરમાં 38…
