વિશ્વના અબજોપતિની યાદીમાં 200 ભારતીયોના નામ સામેલ
આ ભારતીયોની કુલ સંપત્તિ 954 બિલિયન ડોલર છે, જે ગયા વર્ષના 675 બિલિયન ડોલર કરતાં 41 ટકા વધુ છે નવી દિલ્હી ફોર્બ્સની 2024 માટે વિશ્વના અબજોપતિઓની યાદીમાં આ વખતે 200 ભારતીયોના નામ સામેલ છે. ગયા વર્ષે તેમાં 169 ભારતીયોના નામ હતા. આ ભારતીયોની કુલ સંપત્તિ ડોલર954 બિલિયન છે, જે ગયા વર્ષના ડોલર675 બિલિયન કરતાં 41…
