શ્રીનગરની શાળામાં અબાયા પહેરવાની મનાઈ કરનારા આચાર્યએ માફી માગી
પ્રિન્સિપાલે શાળામાં કથિત ડ્રેસ કોડને લઈને આતંકવાદી જૂથ દ્વારા ધમકી આપ્યા બાદ માફી માગીહેડિંગઃશ્રીનગરશ્રીનગરની એક શાળાના પ્રિન્સિપાલે શાળામાં કથિત ડ્રેસ કોડને લઈને આતંકવાદી જૂથ દ્વારા ધમકી આપ્યા બાદ માફી માંગી છે. વિશ્વ ભારતી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રિન્સિપાલે શાળાની અંદર કેટલીક વિદ્યાર્થીનીઓને અબાયા (મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતો લૂઝ અને પૂર્ણ લંબાઈ ધરાવતો બુરખા જેવો…
