ક્રિકેટ પ્રિમિયર લિગમાં 19મીથી ટોચની છ ટીમો વચ્ચે મુકાબલો
એસજીવીપીના મેદાન પર રમાનારી ફ્રેન્ચાઇઝી આધારિત લીગમાં ટાઇટલ માટે છ ટીમ હરિફાઈમાં ઉતરશેઃ વિજેતા ટીમને પાંચ લાખ અને રનર્સઅપને 2 લાખ મળશે અમદાવાદ ગુજરાતમાં સ્થાનિક ક્રિકેટ પ્રતિભાને પ્રમોટ કરવા માટે ચિરીપાલ ફાઉન્ડેશનના ઉપક્રમે તેની પ્રથમ ક્રિકેટ પ્રીમિયર લીગ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ લીગ ટુર્નામેન્ટમાં ગુજરાતના ટોચના રણજી ક્રિકેટર અને શ્રેષ્ઠ પ્રતિભાશાળી ક્રિકેટર વિવિધ…
