ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર 2024ના વિજેતાઓનું સન્માન, 2025નું કેલેન્ડર લોન્ચ
અમદાવાદ ગુલમહોર ગોલ્ફર ઑફ ધ યર (GGOY) 2024, શહેરની અગ્રણી ગોલ્ફિંગ ટુર્નામેન્ટ છે, જેના વિજેતાઓને ગુલમહોર ગ્રીન્સઃ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે ભવ્ય કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઇવેન્ટમાં વર્ષ 2025નું બિમાવાલે-ગો ગોલ્ફ કેલેન્ડર લોન્ચ કરવામાં આવ્યું હતું. સમગ્ર વર્ષ દરમિયાન માસિક આયોજિત 11 ટુર્નામેન્ટમાં સ્કોરના આધારે GGOY ના વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા હતા. દરેક કેટેગરીમાં વિજેતાને પ્રખ્યાત ક્લેરેટ જગની પ્રતિકૃતિ…
