કોંગ્રેસે અત્યારથી જ ઈવીએમની ચિંતાનો રાગ આલાપ્યો
કોંગ્રેસ આવા નિરર્થક પ્રશ્નો ઉભા કરી જનસામાન્યનું વિશેષત: ઈંડીયા ગઠબંધનના સાથી પક્ષોનું ધ્યાન બીજે દોરવા પ્રયત્નો કરી રહ્યાનો આક્ષેપ નવી દિલ્હી વિપક્ષી દળોનું ગઠબંધન ઈન્ડિયા એલાયન્સ હજી સુધી સીટ સેરિંગની ફોર્મ્યુલા તો શોધી શક્યું નથી. તે પહેલા જ તેને ઈવીએમ અંગેની ચિંતા સતાવે છે. કોંગ્રેસે અત્યારથી જ તે અંગે રાગમાં લાવ્યાો છે. કોંગ્રેસ મહામંત્રી…
