એસઆઈઆરમાં કોઈ અવરોધ સહન નહીં થાય , મમતાની અરજી પર સુપ્રીમ કોર્ટનો રાજ્યોને સ્પષ્ટ સંદેશ
પશ્ચિમ બંગાળ SIR: સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે તે રાજ્યોમાં મતદાર યાદીઓના ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માં કોઈ અવરોધ આવવા દેશે નહીં. સુપ્રીમ કોર્ટ પશ્ચિમ બંગાળમાં SIR સંબંધિત અનેક કેસોની સુનાવણી કરી રહી છે, જેમાં મમતા બેનર્જી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો પણ સમાવેશ થાય છે એસવીએન,કોલકાતા \ નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે સોમવારે…
