વિપક્ષ હારનો ગુસ્સો સંસદમાં ન કાઢેઃ નરેન્દ્ર મોદી
સંસદની બહાર મીડિયાને સંબોધન કરી વિપક્ષી દળો સામે નિશાન તાક્યું નવી દિલ્હી સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં ભાગ લેવા પીએમ મોદી પણ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સંસદની બહાર મીડિયાને સંબોધિત કરી વિપક્ષી દળો સામે નિશાન તાક્યું હતું. પીએમ મોદીએ મીડિયા સમક્ષ કહ્યું કે રાજકીય માહોલ ગરમાયો છે. ગઈકાલે ચાર…
