ભાજપ સીએમના ચહેરા વીના જ રાજસ્થાનની ચૂંટણીમાં ઊતરશે
આ નિર્ણયથી વસુંધરા રાજે ખુશ હોવાનુ મનાઈ રહ્યું છે જયપુર આ વર્ષના અંતે કેટલાક રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જેને લઈ તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર અને ચૂંટણી જીતવાની રણનીતિઓ તૈયાર કરી રહી છે. રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણી આ વખતે ભાજપ માટે મહત્વની છે કારણ કે વિપક્ષનું મહાગઠબંધન ઈન્ડિયા તેની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. એવામાં…
