અમદાવાદ ડીસ્ટ્રીક્ટ રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલમાં ચેમ્પિયન બનવાથી એક ડગલું દૂર
ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025ની સુપર લીગ સ્ટેજની ફાઇનલ રાઉન્ડ મેચ પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી, ફૂટબોલ ગ્રાઉંન્ડ માં રમાઈ રહી છે ત્યારે આણંદ, અમદાવાદ અને જુનાગઢની ટીમો સુપર લીગ સ્ટેજના ફાઇનલ રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ છે. આજે રમાયેલી મેચમાં અમદાવાદે આણંદની ટીમને 6-0…
