દુલીપ ટ્રોફી માટે વેસ્ટ ઝોનની ટીમમાં જીસીએના આર્ય, મનન, જયમીત અને અરઝાનનો સમાવેશ
અમદાવાદ આગામી દુલીપ ટ્રોફી ટૂર્નામેન્ટ 2025-26 માટે પશ્ચિમ ઝોનની ટીમમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના આર્ય દેસાઈ, મનન હિંગરાગિયા, જયમીત પટેલ અને અરઝાન નાગવાસવાલાની પસંદગી થઈ છે. પશ્ચિમ ઝોનની ટીમ:- 1. શાર્દુલ ઠાકુર (C)2. યશસ્વી જયસ્વાલ 3. આર્ય દેસાઈ (GCA)4. હાર્વિક દેસાઈ (WK)5. શ્રેયસ ઐયર 6. સરફરાઝ ખાન 7. રૂતુરાજ ગાયકવાડ 8. જયમીત પટેલ(GCA) 9. મનન હિંગરાજિયા(GCA)…
