T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત 20 ડિસેમ્બરે ; સુકાની-ઉપસુકાનીના ફોર્મને લઈને ચિંતા
2026 ના T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. રોહિત , કોહલી અને જાડેજાની નિવૃત્તિ પછી , સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ નવા ફોર્મમાં હશે. ઘરઆંગણે ટાઇટલ બચાવવા માટે દબાણ રહેશે , જેમાં ગિલનું ફોર્મ ચિંતાનો વિષય હશે નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર છે કારણ કે ડિફેન્ડિંગ…
