ચોથી ટી20માં ઓસ્ટ્રલિયાને હરાવી ભારતનો શ્રેણી પર કબજો
ભારતે પ્રથમ બેટિંગ કરતા 174 રન બનાવ્યા હતા, જેના જવાબમાં કાંગારૂ ટીમ 154 રનમાં સમેટાઈ ગઈ હતી રાયપુર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝની ચોથી મેચ ગઈકાલે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી જેમાં ભારતનો 20 રને વિજય થયો હતો. આ સાથે જ ભારતે સીરિઝ 3-1થી જીતી લીધી છે. ભારત…
