ભાજપમાંથી કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતનું રાજીનામું
રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ, ગોંડલના સંમેલનને ભાજપ પ્રેરિત ગણાવતા શેખાવત અમદાવાદ લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થઈ રહ્યો છે. એક તરફ ટિકિટને લઈને પક્ષોમાં ખેંચતાણ થઈ રહી છે તો બીજી તરફ ટિકિટ ન મળતા કેટલાક નેતાઓની નારાજગી પણ સામે આવી રહી છે. ભાજપમાં અસંતોષ વધી રહ્યો છે…
