ગુજરાતની ટીટી ખેલાડી દાનિયાએ તાશ્કંદમાં ગોલ્ડ મેડલ જીત્યો

ગાંધીધામ ગુજરાતની પ્રતિભાશાળી ટેબલ ટેનિસ ખેલાડી દાનિયા ગોડિલે ડબ્લ્યુટીટી યુથ ક્નટેન્ડર તાશ્કંદ 2025માં ગર્લ્સ અંડર-13 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. આ ટુર્નામેન્ટ તાશ્કંદ, ઉઝબેકિસ્તાનના હ્યુમો એરેના ખાતે 13 મે થી 28 મે દરમિયાન યોજાઈ હતી.13 વર્ષની દનીયાએ ભારતની નંબર 1 ખેલાડી, તનિષા કાલભૈરવને મુશ્કેલ ફાઇનલ મેચમાં 3-2થી હરાવીને પોડિયમ પર ટોચનું સ્થાન…

યુટીટી સિઝન-6: સ્નેહિતની અરુણા કાદરી વિરુદ્ધ શાનદાર જીતે અમદાવાદ એસજી પાઈપર્સને કોલાકાતા થંડરબ્લેડ્સથી આગળ નીકળવાની તાકાત આપી

અમદાવા ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી સ્નેહિત સુરવજ્જુલા એ ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન-6માં સૌથી મોટો અપસેટ સર્જ્તા વર્લ્ડ નંબર-26 અરુણા કાદરીને સીધા સેટમાં હરાવ્યો હતો, તેની આ જીતે અમદાવાદ એસજી પાઈપર્સને કોલકાતા થંડરબ્લેડ્સ વિરુદ્ધ 8-7થી જીત મેળવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.નજીવા અંતરથી શાનદાર જીત મેળવવા છતાં અમદાવાદ એસજી પાઈપર્સના પ્લેઓફમાં પહોંચવાની શક્યતાઓ ઓછી છે…

સાબરમતી સ્ટ્રાઈકર્સ સામે 35 રને જીત સાથે કર્ણાવતી કિંગ્સનો સેમી ફાઈનલમાં પ્રવેશ

લીગ સ્ટેજની 5માંથી 4 મેચમાં જીત સાથે 9 પૉઈન્ટ્સ મેળવી ટેબલમાં ટૉપ પર (એક મેચ વરસાદને કારણે ધોવાઈ હતી)સાબરમતી સ્ટ્રાઈકર્સે ટૉસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો કર્ણાવતી કિંગ્સની ટીમે 20 ઓવર્સમાં 6 વિકેટ ગુમાવી 187 રન બનાવ્યા કર્ણાવતી કિંગ્સ બેટિંગ રુદ્ર મયૂર પટેલ 42 રન (23 બોલ, 7 ચોગ્ગા, 2 છગ્ગા)સિદ્ધાર્થ વેકરિયા 40 રન…

એપેક્સોન ઇગ્નાઇટ દ્વારા ખાતે 550થી વધુ બાળકો માટે ‘કલરવર્સ 2025’ સમર કેમ્પનું આયોજન

ભારત એપેક્સોન ના સામાજિક પ્લેટફોર્મ એપેક્સોન ઇગ્નાઇટ દ્વારા આહાન લર્નિંગ સેન્ટર્સ ખાતે ‘કલરવર્સ 2025’ થીમ પર સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હૈદરાબાદ, પુણે અને અમદાવાદ સ્થિત 15 સેન્ટર્સમાં 550થી વધુ બાળકોએ આ કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કેમ્પ દરમિયાન બાળકો માટે વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓ જેમ કે ડોટ પેઈન્ટિંગ, બ્લો પેઈન્ટિંગ, ફિંગર પેઈન્ટિંગ, પાંદડા અને માટીથી…

કૃષ્ણ-સુદામા મિલન, દ્વારકાનાનાથ દ્વારા દ્વારકાને ડૂબાડી દેવાથી લઈને, પારઘીના બાણથી વિંધાઈને સમાધિસ્થ કૃષ્ણના પ્રસંગો સાથે ભાગવદકથાને વિશ્રામ

માતૃ વંદનાઃ હરિદ્વારમાં ભાગવદ કથાનો સાતમો દિવસઃ સુદામા સાથે કૃષ્ણના મિલન આડેના વિઘ્નોથી લઈને પારઘી દ્વારા છોડાયેલા તીરથી વિંધાઈને કૃષ્ણના સમાધિસ્થ થવાના પ્રસંગોને શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસે એ રીતે વર્ણવ્યા કે શ્રોતાઓની આંખોમાં આંસુ આવી ગયા હરિદ્વાર કૃષ્ણ દ્વારકાના નાથ તરીકે ફરજ બજાવવા સાથે પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે ત્યાં તેમના બાળપણના સખા (મિત્ર) સુદામાં…

જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટે એક્સક્લુઝિવ અર્લી એક્સેસ પહેલ લોન્ચ કરી

બિઝનેસ પ્રપોઝિશનનો પ્રિવ્યૂ રજૂ કર્યો અને દર્શાવ્યો જે રોકાણકારોને શિક્ષણ અને જોડાણ માટે મૂલ્યવાન આંતરદ્રષ્ટિ પૂરી પાડે છે મુંબઈ જિયો ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ (JFSL) [BSE, NSE: JIOFIN] અને બ્લેકરૉક* [NYSE: BLK] વચ્ચેના 50:50 સંયુક્ત સાહસ જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે (JioBlackRock Asset Management) એક્સક્લુઝિવ અર્લી એક્સેસ પહેલ ઉપરાંત તેની વેબસાઇટના લોન્ચિંગ અને તેની એક્ઝિક્યુટિવ લીડરશીપ ટીમની નિયુક્તિની જાહેરાત કરી છે. જિયોબ્લેકરૉક એસેટ…

હેરિટેજ સિટી ટાઈટન્સ માત્ર 101 રનમાં ઑલઆઉટ, કર્ણાવતી કિંગ્સનો આસાન વિજય

અમદાવાદ કર્ણાવતી કિંગ્સે ટૉસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હેરિટેજ સિટી ટાઈટન્સની આખી ટીમ 17.4 ઓવર્સમાં ફક્ત 101 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હેરિટેજ સિટી ટાઈટન્સ બેટિંગ ધ્રૂમિન23 રન (17 બોલ, 1 ચોગ્ગો, 2 છગ્ગા) ક્ષિતિજ પટેલ17 રન (17 બોલ, 2 ચોગ્ગા) કર્ણાવતી કિંગ્સબોલિંગ ઋતુરાજ દેસાઈ : 3 ઓવર્સ 9 રન 3 વિકેટ દિપાંશ…

અમદાવાદની યુવતીનો 20 પાઉન્ડની બેકપેક સાથે હાફ મેરાથોનમાં દોડવાનો રેકોર્ડ

અમદાવાદ અમદાવાદની યુવતી પુજા ટીકમાણીએ 20 પાઉન્ડનો બેકપેક લઈને સૌથી ઝડપી હાફ મેરેથોન પૂરૂ કરવાનો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. બિઝનેશ વુમન તેમજ રનીંગની શોખીન પુજા ટીકમાણીએ તેનાં 45મા જન્મદીન પર ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરીને રાજ્ય-દેશનું ગૌરવ વધાર્યું છે.

ગોકુળમાં કનૈયાની રાસ લીલા, જરાસંઘ અને કંસ વધથી લઈને દ્વારકાના નાથ બનવા સુધીની કૃષ્ણની રોમાંચક સફરને શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસજી રજૂ કરી

માતૃ વંદનાઃ હરિદ્વારમાં ભાગવદનો છઠ્ઠો દિવસઃ ગોપીઓ સાથેની કાનાની લીલા, કાનાને ગોકુળ ન છોડવા ગોપીઓની કાકલૂદીનું શાસ્ત્રીજી દ્વારા સુંદર વર્ણન, પંચાલ પરિવારે ઋક્ષમણિ વિવાહ યોજીને ભાવિકોને મોજ કરાવી હરિદ્વાર કૃષ્ણની લીલા અપરંપાર છે. ગોપીઓની મટકી ફોડીને છેડતી કરનારા કાના એ યોજેલા હોળી ઉત્સવમાં એક ગોપીને તેનો પતિ મોકલતો નથી તો કેવી યુક્તિથી કાનો ગોપીને છોડાવે…

ચિરીપાલ ક્રિકેટ પ્રીમિયર લીગમાં રેકોર્ડ, સ્મિત પટેલ-ઉર્વિલ પટેલની સદી, હેરિટેજ સિટીટાઈટન્સનો સાબરમતીસ્ટ્રાઈકર્સ સામે 134 રને ભવ્ય વિજય

ચિરીપાલ ક્રિકેટ પ્રીમિયર લીગમાં રેકોર્ડ, સ્મિત પટેલ-ઉર્વિલ પટેલની સદી, હેરિટેજ સિટીટાઈટન્સનો સાબરમતીસ્ટ્રાઈકર્સ સામે 134 રને ભવ્ય વિજય થયો હતો. સાબરમતી સ્ટ્રાઈકર્સે ટૉસ જીતી હેરિટેજ સિટી ટાઈટન્સને પ્રથમ બેટિંગ આપી. હેરિટેજ સિટી ટાઈટન્સે પોતાની 20 ઓવર્સમાં 3 વિકેટે 262 રનનો પહાડ બનાવી દીધો. હેરિટેજ સિટી ટાઈટન્સબેટિંગ સ્મિત પટેલ121 રન(63 બોલ, 18 ચોગ્ગા, 3 છગ્ગા) ઉર્વિલ પટેલ110…

અમદાવાદ એરોઝે નર્મદા નેવિગેટર્સનો વિજયરથ અટકાવ્યો, 6 વિકેટે પરાજય

નર્મદા નેવિગેટર્સે ટોસ જીત પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો નર્મદા નેવિગેટર્સે 20 ઓવર્સમાં 10 વિકેટના ભોગે 174 બનાવ્યા નર્મદા નેવિગેટર્સ બેટિંગ પ્રિયેશ પટેલ 78 રન (43 બોલ, 11 ચોગ્ગા, 2 છગ્ગા) હેમાંગ શાહ 26 રન (16 બોલ, 1 ચોગ્ગો, 2 છગ્ગા) રોનિત પટેલ 22 (15 બોલ, 3 ચોગ્ગા) અમદાવાદ એરોઝ બોલિંગ યશ દોશી 4 ઓવર્સ…

ગુજરાતમાં કન્સ્ટ્રકશન વ્યવસાયના કાર્યકુશળ વ્યક્તિઓ અને તજજ્ઞોનું કરાયું સન્માન

અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત સેન્ટર દ્વારા આયોજીત અર્થકોન ૨૦૨૫ એક્સપોમાં ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પૂર્વ મંત્રી રજનીકાંત પટેલે બિલ્ડર્સ, આર્કિટેક્ટસ, એન્જીનીયર્સ અને કોન્ટ્રાક્ટર્સ સહીતના કન્સ્ટ્રકશન ક્ષેત્રના કાર્યકુશળ વ્યક્તિઓ અને તજજ્ઞોને ‘ગુજરાત નિર્માણ સન્માન અવોર્ડ’થી સન્માનિત કરાયા હતા.  બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત સેન્ટર દ્વારા અમદાવાદમાં જી.એમ.ડી.સી. પાસે ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં અર્થકોન…

નારાયણાનું JEE એડવાન્સ 2025 માં ઉત્કૃષ્ટ પરિણામ

નારાયણાના વિદ્યાર્થીઓએ ટોચના 10 ઓલ ઈન્ડિયા ઓપન કેટેગરી રેન્કમાંથી 5 સ્થાન મેળવ્યું નારાયણાના વિદ્યાર્થીઓએ ટોચના 100 ઓલ ઈન્ડિયા ઓપન કેટેગરી રેન્કમાંથી 43 સ્થાન મેળવ્યું JEE એડવાન્સ્ડ 2025 માં ટોચના 10 માંથી 5 રેન્ક મેળવીને નારાયણાએ ફરી એકવાર શ્રેષ્ઠતાનો માપદંડ સ્થાપિત કર્યો છે. અપ્રતિમ શૈક્ષણિક પ્રતિભા દર્શાવતા, નારાયણાએ ઓપન કેટેગરીમાં ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) 3, 4,…

સિદ્ધાર્થ વેકરિયાના વિસ્ફોટક 80*, કર્ણાવતી કિંગ્સે અમદાવાદ એરોઝને 6 વિકેટે હરાવ્યું

કર્ણાવતી કિંગ્સે ટૉસ જીતી પ્રથમ ફિલ્ડિંગ લીધી અમદાવાદ એરોઝે તેની 20 ઓવર્સમાં 6 વિકેટ ગુમાવી 185 રન બનાવ્યા અમદાવાદ એરોઝ બેટિંગ આર્ય દેસાઈ61 રન (35 બોલ, 7 ચોગ્ગા, 3 છગ્ગા) લક્ષ્ય કોચર37 રન (25 બોલ,4ચોગ્ગા) વિશાલ જયસ્વાલ 36 રન (3 ચોગ્ગા, 3 છગ્ગા) કર્ણાવતી કિંગ્સ બોલિંગ દિપાંશ ચૌહાણ: 4 ઓવર27રન2વિકેટ સિદ્ધાર્થ ખેની: 2ઓવર્સ15રન2વિકેટ સિદ્ધાર્થ દેસાઈ:…

યુટીટી સિઝન 6: જીત ચંદ્રાએ WR34 રિકાર્ડો વોલ્થરને હરાવી અમદાવાદ SG પાઇપર્સ સામે જયપુર પેટ્રિયોટ્સને શાનદાર જીત અપાવી

અમદાવાદઇન્ડિયનઓઇલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (UTT) માં શનિવારે ભારતીય ખેલાડી જીત ચંદ્રાના નેતૃત્વમાં જયપુર પેટ્રિયોટ્સે અમદાવાદ SG પાઇપર્સને હરાવ્યા હતા. જીતે વર્લ્ડ નંબર 34 અને વર્લ્ડ ચેમ્પિયનશિપના રજત ચંદ્રક વિજેતા રિકાર્ડો વોલ્થર સામે 2-1થી શાનદાર જીત મેળવી, જયપુરને 11-4થી વિજય અપાવ્યો જે તેમને પોઈન્ટ ટેબલમાં ટોચ પર લઈ ગયો. મેચની શરૂઆત જયપુર પેટ્રિયોટ્સના કનક ઝા દ્વારા…

યુટીટી સીઝન 6: દિયા ચિતાલેએ દબંગ દિલ્હીને છેલ્લી ઘડીએ જીત અપાવી, ડેમ્પો ગોવા ચેલેન્જર્સે પીબીજી પુણે જગુઆર્સને હરાવ્યું

અમદાવાદ ઇન્ડિયનઓઇલ યુટીટી સીઝન 6 માં શુક્રવારે અમદાવાદના ઇકેએ એરેના ખાતે રમાયેલી મેચોમાં, દબંગ દિલ્હી ટીટીસીએ છેલ્લી ઘડીએ કોલકાતા થંડરબ્લેડ્સને હરાવીને રોમાંચક જીત નોંધાવી, જ્યારે ડેમ્પો ગોવા ચેલેન્જર્સે પીબીજી પુણે જગુઆર્સને હરાવ્યું. દિયા ચિતાલે દિલ્હીની જીતની નાયિકા બની, જેમણે અંતિમ મેચમાં અનન્યા ચંદેને સીધી ગેમમાં હરાવીને ટીમને 8-7 થી નિર્ણાયક વિજય અપાવ્યો. બીજી તરફ, ગોવા…

મોખરાના ક્રમની ફિલઝાહને હરાવી રાધાપ્રિયાએ વિમેન્સ ટાઇટલ જીત્યું, અંડર-15માં બિનક્રમાંકિત વિવાન ચેમ્પિયન

ભાવનગર ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે અહીંના એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સિસદર રોડ, ભાવનગર ખાતે યોજાયેલી માઇક્રોસાઈન પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં શનિવારે સાતમા ક્રમની ગાંધીનગરની રાધાપ્રિયા ગોયેલે  અપસેટ સર્જીને સુરતની મોખરાના ક્રમની ફિલઝાહ ફાતીમા કાદરીને 4-2થી હરાવીને વિમેન્સ ટાઇટલ જીતી લીધું હતું. ગાંધીનગરની…