પ્રજાસત્તાક દિવસ પહેલા દિલ્હીમાં હાઈ એલર્ટ ; અલ કાયદાના આતંકવાદી મોહમ્મદ રેહાનનો ફોટો જાહેર
પ્રજાસત્તાક દિવસ પહેલા દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર છે. આતંકવાદી ખતરાના ભય વચ્ચે, દિલ્હી પોલીસે એક્યુઆઈએસના આતંકવાદી મોહમ્મદ રેહાનનું પોસ્ટર બહાર પાડ્યું છે એસવીએન,નવી દિલ્હી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ પહેલા આતંકવાદી હુમલાના ભય વચ્ચે દિલ્હી પોલીસે હાઈએલર્ટ જારી કર્યું છે. આ સંદર્ભમાં, દિલ્હી પોલીસે ભારતીય ઉપખંડમાં અલ-કાયદા ( એક્યુઆઈએસ) સાથે સંકળાયેલા આતંકવાદી મોહમ્મદ રેહાનનું પોસ્ટર બહાર…
