જૂની પેન્શન સ્કિમના ખોટા વાયદા ન કરવા રાજ્યોને ચેતવણી
આરબીઆઈના મતે જૂની પેન્શન યોજનાથી રાજ્ય સરકારનો ખર્ચ અનેકગણો વધી જશે અને અસહ્ય બની જશે નવી દિલ્હી દેશના અનેક રાજ્યોમાં જૂની પેન્સન યોજના લાગુ કરવાની માંગ ઉગ્ર બની રહી છે અને આ માટે આંદોલનો થઈ રહ્યા છે તેમજ ઘણા વિપક્ષી શાસિત રાજ્યોએ ઓપીએસને ફરીથી શરુ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે આરબીઆઈએ રાજ્યોને ચેતવણી આપી છે…
