ઓસ્ટ્રિયાનો કરણવીર સિંહ બન્યો ટી20નો નવો ‘સિક્સર કિંગ’, રોહિત શર્માનો મહારેકોર્ડ તૂટ્યો
હંગેરી સામેની 164 રનની તોફાની ઇનિંગ્સ બાદ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો બેટ્સમેન બન્યો નવી દિલ્હી ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માનો ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો લાંબા સમયથી અખંડ રહેલો રેકોર્ડ હવે તૂટી ગયો છે. ઓસ્ટ્રિયાના કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન કરણવીર સિંહે આ સિદ્ધિ પોતાના નામે નોંધાવી વિશ્વ ક્રિકેટના નવા…
