રિલાયન્સ રિટેલ અને ASOS પાર્ટનર ભારતમાં ASOSની પોતાની બ્રાન્ડ્સ પ્રસ્તુત કરશે
રિલાયન્સ રિટેલ ભારતમાં ASOSની પોતાની બ્રાન્ડ માટે મલ્ટિ-ચેનલ ઉપસ્થિતિને સ્થાપિત કરશે મુંબઈ ભારતની અગ્રણી રિટેલર, રિલાયન્સ રિટેલ તથા 20 જેટલાથી યુકેની અગ્રણી ઓનલાઈન ફેશન રિટેલર ASOS દ્વારા ભારતમાં ફેશન ક્ષેત્રની ક્ષિતિજોની પુનઃવ્યાખ્યા કરવાના ઉદ્દેશ સાથે લાંબાગાળાની ભાગીદારી કરવામાં આવી છે. આ વ્યૂહાત્મક ભાગીદારીએ ભારતીય ઉપભોક્તાઓ સમક્ષ વિશ્વ સ્તરીય રિટેલ અનુભૂતિની સાથે અતુલ્ય પસંદગીઓ પ્રસ્તુત કરવાની વચનબદ્ધતાની દિશામાં નોંધપાત્ર સીમાચિહ્ન…
