અંડર-17, અંડર-19 ક્વોલિફાયર્સમાં ભાવનગરના ચિરાગ ડાભીનો વિજય
ગાંધીધામ માઈક્રોસાઈન પ્રથમ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2024નું આયોજન 2 થી 5 મે દરમિયાન SAG સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સિદસર ખાતે ભાવનગરમાં થયું છે. ઘરઆંગણે રમતા સ્થાનિક ખેલાડી ચિરાગ ડાભીએ શાનદાર પ્રદર્શન કરતા બોય્ઝ અંડર-17 અને અંડર-19નાં ક્વોલિફાઈંગ રાઉન્ડ્સમાં જીત હાંસલ કરી હતી. સિઝનની પ્રારંભિક ટૂર્નામેન્ટ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસનાં…
