અલકા યાજ્ઞિકની તબિયતને લઈને ચાહકોમાં ચિંતા, પદ્મ ભૂષણ સમારોહ બાદ આપ્યું હેલ્થ અપડેટ

દુર્લભ સાંભળવાની સમસ્યાથી ઝઝૂમી રહેલી ગાયિકાએ કહ્યું – “હું ધીમે-ધીમે સ્વસ્થ થઈ રહી છું” નવી દિલ્હી પ્રખ્યાત ગાયિકા અલકા યાજ્ઞિકને તાજેતરમાં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા બાદ તેમની તબિયત અંગે ચાહકોમાં ચિંતા જોવા મળી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા પદ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન અલકા યાજ્ઞિકને મંચ સુધી પહોંચવા માટે સહારાની જરૂર પડતી જોવા મળતાં સોશિયલ મીડિયા…

ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સમાં ઘરવાપસી, IPL બજારમાં ‘કરેક્શન’નો મોટો સંકેત

27 કરોડથી 15 કરોડ પર પહોંચ્યો પંત, જ્યારે વૈભવ સૂર્યવંશી બન્યો સૌથી ‘અન્ડરપ્રાઇસ’ ખેલાડી નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સમાં વાપસી માત્ર એક મોટા ટ્રાન્સફર તરીકે જ નહીં, પરંતુ ખેલાડીઓના મૂલ્યાંકનમાં આવી રહેલા બદલાવના સંકેત તરીકે પણ જોવામાં આવી રહી છે. લક્નૌ સુપર જાયન્ટ્સે IPL 2025ની હરાજીમાં પંતને રેકોર્ડ 27 કરોડ…

જેડીસી વર્લ્ડ કપ ઓફ ડાર્ટ્સ ક્વોલિફાયરનું સમાપન

આર્યવીર ચોખાની, પ્રથમ પટેલ, મન દેવાની અને નિખિલ રૉય જુનિયર વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અમદાવાદ ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલના આયોજન હેઠળ અમદાવાદની કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલી જેડીસી-વર્લ્ડ કપ ઓફ ડાર્ટ્સ (ઈન્ડિયા ક્વોલિફાયર) સ્પર્ધાનું સફળ સમાપન થયું છે. ત્રણ દિવસ સુધી ચાલેલી સ્પર્ધાના અંતે 70 ખેલાડીઓમાંથી ચાર શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જે યુરોપના…

ગુજરાત કબડ્ડી લીગની પ્રથમ સિઝન સપ્ટેમ્બરમાં અમદાવાદ ખાતે યોજાશે

8 શહેરોની ફ્રેન્ચાઇઝી ટીમો વચ્ચે થશે ટક્કર, 20 લાખના રોકાણ સાથે ફ્રેન્ચાઈઝી ખરીદી શકાશે અમદાવાદ ગુજરાતમાં કબડ્ડી રમતને વ્યાવસાયિક સ્તરે નવી ઓળખ અપાવવા માટે ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન (GSKA)ની દેખરેખ હેઠળ ગુજરાત કબડ્ડી લીગ (GKL)નો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. લીગના આયોજન અને સંચાલનના વિશેષ અધિકારો PROSPORTZ Pvt. Ltd.ને સોંપવામાં આવ્યા છે. રાજ્યના કબડ્ડી ખેલાડીઓને…

AVC મેન્સ કપ 2026 : ભારતની સતત ચોથી જીત, બહેરીન સામે 3-0થી વિજય

અમદાવાદમાં યજમાન ટીમનો દબદબો યથાવત્; ઇન્ડોનેશિયાએ થાઇલેન્ડને પાંચ સેટની રોમાંચક મેચમાં હરાવ્યું અમદાવાદ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી AVC મેન્સ કપ 2026 સ્પર્ધામાં ભારતીય પુરુષ વોલીબોલ ટીમે વધુ એક શાનદાર દેખાવ કરતાં બહેરીનને સીધા ત્રણ સેટમાં હરાવી સતત ચોથી જીત નોંધાવી છે. ભારતે 25-21, 25-16 અને 25-22ના સ્કોર સાથે 3-0થી વિજય મેળવી…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 23-06-2026

200થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે. AVC મેન્સ કપ 2026 : ન્યૂઝીલેન્ડ અને કઝાકિસ્તાનની જીત, આજે ભારત-બહેરીન વચ્ચે જંગ આધાર કાર્ડ ધારકો માટે મોટી રાહત, 1 જુલાઈથી ઈમેલ અપડેટ કરવાની સેવા થશે મફત સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા…

અમદાવાદમાં જેડીસી-વર્લ્ડ કપ ઓફ ડાર્ટ્સનો પ્રારંભ, આર્યવીર ચોખાની પ્રથમ ઈવેન્ટનો ચેમ્પિયન

ટોપ સીડેડ આર્યવીરે ફાઈનલમાં સુરતના પ્રથમ પટેલને 4-0થી હરાવ્યો; જીબ્રાલ્ટરમાં ભારતનું પ્રતિનિધિત્વ મેળવવા 70 ખેલાડીઓ વચ્ચે જંગ અમદાવાદગુજરાતમાં ડાર્ટ્સ રમતને નવી ઓળખ અપાવતી જેડીસી-વર્લ્ડ કપ ઓફ ડાર્ટ્સ (ઈન્ડિયા ક્વોલિફાયર) સ્પર્ધાનો અમદાવાદ ખાતે ભવ્ય પ્રારંભ થયો છે. ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલના આયોજન હેઠળ કર્ણાવતી ક્લબમાં યોજાઈ રહેલી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં દેશભરના 70 યુવા ખેલાડીઓ ભાગ લઈ…

યુસ્ટાએ લોન્ચ કર્યો FIFA ફેશન કલેક્શન, ફૂટબોલના જુસ્સાને સ્ટાઇલિશ અંદાજમાં રજૂ કર્યું

રિલાયન્સ રિટેલની યુવા ફેશન બ્રાન્ડ યુસ્ટા દ્વારા પુરુષો, મહિલાઓ અને બાળકો માટે FIFA લાઇસન્સ્ડ કલેક્શન રજૂ; સ્પોર્ટ્સ અને પોપ કલ્ચરનું અનોખું સંયોજન મુંબઈરિલાયન્સ રિટેલની યુવા ફેશન બ્રાન્ડ Yousta એ વૈશ્વિક ફૂટબોલના ઉત્સાહને ફેશન સાથે જોડતું નવું FIFA કલેક્શન લોન્ચ કર્યું છે. પુરુષો, મહિલાઓ અને બાળકો માટે તૈયાર કરાયેલા આ વિશેષ કલેક્શનમાં રમતગમત, પોપ કલ્ચર અને…

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત જામનગરમાં ઉત્સાહભેર ઉજવણી

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે 135 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ; તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જામનગરરાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત જામનગર તાલુકાના હડમતિયા ક્લસ્ટરની વિવિધ શાળાઓમાં ઉત્સાહ અને ઉમંગ સાથે કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમોમાં નવા શૈક્ષણિક સત્રમાં…

AVC મેન્સ કપ 2026 : ન્યૂઝીલેન્ડ અને કઝાકિસ્તાનની જીત, આજે ભારત-બહેરીન વચ્ચે જંગ

અમદાવાદમાં રમાયેલી મેચોમાં ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને અને કઝાકિસ્તાને ચાઈનીઝ તાઈપેઈને હરાવ્યું; રાત્રે 9 વાગ્યે ભારતની મહત્વપૂર્ણ મેચ અમદાવાદઅમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલા AVC મેન્સ કપ 2026માં મંગળવારે રમાયેલી બે મેચોમાં ન્યૂઝીલેન્ડ અને કઝાકિસ્તાનની ટીમોએ મહત્વપૂર્ણ જીત નોંધાવી હતી. પૂલ-એમાં સ્થાન મજબૂત બનાવવા માટે બંને ટીમોએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ યજમાન…

વૈભવ સૂર્યવંશી ટીમ ઈન્ડિયામાં નંબર-3ની જર્સી પહેરીને રમશે

માતાની સલાહ બાદ બદલ્યો જર્સી નંબર, ભારત માટે રમવાનું સપનું સાકાર થતાં ભાવુક થયો 15 વર્ષનો યુવા ક્રિકેટર નવી દિલ્હી: ભારતીય ક્રિકેટના ઉદયમાન સ્ટાર વૈભવ સુર્યવંશીનું ટીમ ઈન્ડિયા માટે રમવાનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. ભારત અને આર્યલેન્ડ વચ્ચે 26 જૂનથી શરૂ થનારી બે મેચની ટી-20 શ્રેણી માટે વૈભવની ભારતીય ટીમમાં પસંદગી થઈ…

જામનગરના બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ, પાંચ લોકો ઈજાગ્રસ્ત

બાળકો વચ્ચેની ધકામુક્કી બાદ મામલો ઉગ્ર બન્યો, બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી જામનગર: જામનગરના બેડી વિસ્તારમાં મોહરમની નિયાઝ દરમિયાન બનેલી એક સામાન્ય ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. બાળકો વચ્ચે પ્રસાદી લેવા બાબતે થયેલી ધકામુક્કી બાદ બંને પક્ષના લોકો આમને-સામને આવી ગયા હતા. લાકડીઓ અને પથ્થરમારાની ઘટનામાં બંને પક્ષના મળી…

આધાર કાર્ડ ધારકો માટે મોટી રાહત, 1 જુલાઈથી ઈમેલ અપડેટ કરવાની સેવા થશે મફત

UIDAIની જાહેરાત; 31 ડિસેમ્બર 2026 સુધી મોબાઈલ એપ મારફતે ઈમેલ આઈડી અપડેટ કરવા કોઈ ફી નહીં લેવાય નવી દિલ્હી: આધાર કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. દેશની ઓળખ વ્યવસ્થાનું સંચાલન કરતી Unique Identification Authority of India (UIDAI) દ્વારા આધાર કાર્ડમાં ઈમેલ આઈડી અપડેટ કરવાની સેવા આગામી છ મહિના માટે મફત કરવાનો નિર્ણય લેવામાં…

આ શુક્રવારે સિનેમાઘરોમાં મનોરંજનનો મહાધમાકો, પાંચ નવી ફિલ્મો થશે રિલીઝ

‘વેલકમ ટુ ધ જંગલ’થી લઈને ‘સુપરગર્લ’ સુધી, કોમેડી, એક્શન અને ફેમિલી ડ્રામાનો મળશે ભરપૂર ડોઝ મુંબઈ: જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં સિનેપ્રેમીઓ માટે મનોરંજનનો મોટો ડોઝ તૈયાર છે. આગામી 26 જૂન, શુક્રવારે દેશભરના સિનેમાઘરોમાં પાંચ નવી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. તેમાં હિન્દી ફિલ્મપ્રેમીઓ માટે સૌથી મોટી આકર્ષણ વેલકમ ટૂ ધ જંગલ છે, જ્યારે હોલિવૂડના…

દિલ્હીમાં BS-VI વાહન માલિકોને મોટી રાહત, PUC પ્રમાણપત્રની માન્યતા ત્રણ વર્ષ કરવાની તૈયારી

નવી ગાડીઓ માટે દર વર્ષે પ્રદૂષણ ચકાસણીની ઝંઝટ ઘટશે, જૂની ગાડીઓ માટે નિયમો વધુ કડક બનશે નવી દિલ્હી વાહન માલિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં BS-VI ધોરણની ખાનગી ગાડીઓ માટે ‘પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ સર્ટિફિકેટ’ (PUC)ની માન્યતા વધારવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. પ્રસ્તાવ મુજબ છ વર્ષ સુધી જૂની BS-VI ખાનગી ગાડીઓ માટે…

ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો લિયોનેલ મેસી

ઓસ્ટ્રિયા સામે બે ગોલ ફટકારી રચ્યો નવો ઇતિહાસ, વર્લ્ડ કપના સર્વકાલીન મહાન ગોલસ્કોરરની યાદીમાં ટોચે પહોંચ્યો નવી દિલ્હી: ફિફા વર્લ્ડ કપ-2026 દરમિયાન અર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. ઓસ્ટ્રિયા સામેની મેચમાં બે ગોલ નોંધાવી મેસી વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયા છે. તેમના નામે…

AVC મેન્સ કપ 2026 : ભારતની સતત ત્રીજી જીત, ચાઈનીઝ તાઈપેઈને 3-1થી હરાવ્યું

અમદાવાદમાં ભારતીય ટીમની વિજયકૂચ જારી; કતાર સામે ઈન્ડોનેશિયાનો પાંચ સેટના મુકાબલામાં રોમાંચક વિજય અમદાવાદ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી એવીસી મેન્સ કપ 2026 સ્પર્ધામાં યજમાન ભારતે પોતાના શાનદાર ફોર્મને જાળવી રાખતાં ચાઈનીઝ તાઈપેઈ સામે 3-1થી મહત્વપૂર્ણ વિજય નોંધાવ્યો છે. પ્રથમ સેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમે જબરદસ્ત વાપસી કરતાં સતત ત્રણ સેટ જીતી…

નર્મદા જિલ્લામાં વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ: 9.98 કરોડના MoUથી વિકાસને નવી ગતિ

ઔદ્યોગિક, પ્રવાસન અને રોજગાર ક્ષેત્રે નવી તકો સર્જાશે; “વિકસિત નર્મદા, વિકસિત ગુજરાત અને વિકસિત ભારત” તરફ મજબૂત પગલું રાજપીપળા: ગુજરાતને વૈશ્વિક રોકાણનું કેન્દ્ર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાની વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ એકતાનગર ખાતે યોજાઈ હતી. ટેન્ટ સિટી-2 ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના રાજ્યમંત્રી…

યોગથી સ્વસ્થ અને સજાગ પેઢી ઘડવાનો સંદેશ

કેલોરેક્સ ગ્રુપની વિવિધ શાળાઓમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી અમદાવાદ: આજના ડિજિટલ યુગમાં બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવા યોગની ભૂમિકા મહત્વપૂર્ણ છે. આ સંદેશ સાથે કેલોરેક્સ ગ્રુપની વિવિધ શાળાઓમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલ, કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ ઘાટલોડિયા અને કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ ઈસ્ટના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ…

પ્રોગ્રેસિવ એસએ ગુજરાત સહિત ચાર ટીમો ક્વાર્ટર ફાઇનલમાં

ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26માં ગ્રુપ તબક્કાની મેચો પૂર્ણ, 24 જૂને રમાશે ક્વાર્ટર ફાઇનલના ચાર મુકાબલા ભાવનગર ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ભાવનગર ખાતે આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26માં ગ્રુપ તબક્કાની મેચો પૂર્ણ થઈ છે. સ્પર્ધાના મુકાબલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) ભાવનગરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાઈ રહ્યા છે. ગ્રુપ…