ઓક્ટોબર-22થી સપ્ટેમ્બર-23માં 96,917 ભારતીયો યુએસમાં પ્રવેશતા પકડાયા
કેનેડા બોર્ડર અને મેક્સિકો બોર્ડર, આ બે મુખ્ય માર્ગો દ્વારા ડંકી રૂટથી અમેરિકામાં પ્રવેશ કરી શકાય છે નવી દિલ્હી તાજેતરમાં શાહરૂખ ખાનની રિલીઝ થયેલી ફિલ્મ ડંકીમાં ડંકી રૂટ અપનાવનાર લોકોની વાત છે. ડંકી રૂટ એટલે એવો માર્ગ જ્યાં વ્યક્તિ ગેરકાયદેસર રીતે એક દેશથી બીજા દેશમાં જાય છે. ડંકી શબ્દ વાસ્તવમાં ગધેડા પરથી આવ્યો છે. આ…
