ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સે તેની પહેલી સેટેલાઇટ પીએમએસ – ASK લાઇટહાઉસ પોર્ટફોલિયો લોન્ચ કર્યો
મુંબઈ ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ લિમિટેડે (“ASK”) ASK લાઇટહાઉસ પોર્ટફોલિયો લોન્ચ કર્યાની જાહેરાત કરી છે. આ ASKનો પહેલો સેટેલાઇટ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીઝ (પીએમએસ) ઇન્વેસ્ટમેન્ટ અપ્રોચ છે. રોકાણકારોને વિશાળ તથા મોટી તકો પૂરી પાડતા હોય તેવા સેક્ટર્સના ઊંચા વિકાસના તબક્કાની તક ઝડપવા આ અપ્રોચ મુખ્યત્વે એક સમયે ચોક્કસ પસંદગીની થીમ કે સેક્ટર્સમાં રોકાણ કરશે જેમાં માળખાકીય પરિવર્તન ચાલી રહ્યું હોય. સમયાંતરે ગતિશીલતામાં…
