ન્યૂઝિલેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલ ઘાયલ
6 મહિના માટે ક્રિકેટથી દૂર રહી શકે છે, ટૂર્નામેન્ટ શરૂ થવામાં લગભગ પાંચ મહિના બાકી ઓકલેન્ડવનડે વર્લ્ડ કપ પહેલા ન્યુઝીલેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલ ઈજાગ્રસ્ત થયો છે. ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા ટી20 બ્લાસ્ટ દરમિયાન બ્રેસવેલ ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે 6 મહિના માટે ક્રિકેટથી દૂર રહી શકે છે. બ્રેસવેલ…
