ટીમ ઈન્ડિયા બેટર્સ કે બોલર્સને લીધે નહીં, ઢીલી ફિલ્ડિંગને લીધે હારીઃ ગાવસ્કર
વિરાટ કોહલીની 108 બોલમાં 124 રનની ઇનિંગ છતાં , ભારત રવિવારે ન્યુઝીલેન્ડ સામે ત્રીજી વનડે 41 રનથી હારી ગયું. આ પહેલી વાર હતું જ્યારે ન્યુઝીલેન્ડે ઘરઆંગણે ભારતને વનડે શ્રેણીમાં હરાવ્યું એસવીએન,નવી દિલ્હી ઇન્દોરમાં ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની ત્રીજી વનડેમાં 41 રનની હાર ભારતીય ક્રિકેટ ચાહકોને આવનારા વર્ષો સુધી સતાવશે. આ હાર વિરાટ કોહલીની રેકોર્ડ 54મી વન-ડે…
