ભારતે રશિયન તેલ ખરીદવું નહીં પડે , અમેરિકાએ આપી મોટી ઓફર , ટેરિફ દૂર થશે!
ભારતીય ચીજવસ્તુઓ પર 50 ટકા ટેરિફ લાગે છે . આ ટેરિફ વધીને 500 ટકા થવાની ધારણા છે. જોકે, એક નવો વાત સામે આવી છે જે ભારતને ટેરિફમાં રાહત આપી શકે છે નવી દિલ્હી અમેરિકાએ ભારતીય માલ પર 50% ટેરિફ લાદ્યો છે અને હવે તેને વધારીને 500% કરવાની ધમકી આપી છે . તેનું કારણ રશિયા પાસેથી…
