ભારતનું પ્રથમ સ્વદેશી MRI મશીન તૈયાર , વિદેશી મશીનો કરતા 40% સસ્તું
ભારતે પોતાનું પહેલું સ્વદેશી MRI મશીન વિકસાવ્યું છે. આ સિદ્ધિ વોક્સેલગ્રીડ્સ નામના સ્ટાર્ટઅપના સ્થાપક અર્જુન અરુણાચલમ અને તેમની ટીમ દ્વારા પ્રાપ્ત થઈ છે. એ પણ નોંધનીય છે કે તેમનું સ્ટાર્ટઅપ શ્રીધર વેમ્બુની કંપની, ઝોહોની પેટાકંપની છે. તેને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. વધુમાં, આ MRI સ્કેનર વિદેશી મશીનો કરતાં 40% સસ્તું…
