રિઝર્વ બેન્ક 2024-25ના બીજી ક્વાર્ટર પહેલા રેપો રેટ નહીં બદલે
2023-24માં મોંઘવારી દર 5%થી નીચે આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે નવી દિલ્હી ભારતીય રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટીની બેઠક 6 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. 8 ડિસેમ્બર 2023ના રોજ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ એમપીસીની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની ઘોષણા કરશે જેમાં દરેકની નજર હશે કે રેપો રેટ અંગે આરબીઆઈ ગવર્નર શું નિર્ણય લે…
