ફ્રાન્સમાં સિરિયા શરણાર્થીએ ચાકૂથી હુમલો કરતા આઠ બાળક સહિત નવ ઘાયલ
ફાંસમાં એક પાર્કમાં આ હુમલો કરવામાં આવ્યો, પોલીસે હુમલાખોરની ધરપકડ કરીપેરિસફ્રાંસના ફ્રેન્ચ આલ્પસ વિસ્તારમાં આવેલા એનેસી શહેરમાં છુરાબાજીની ઘટનામાં 8 બાળકો સહિત નવ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાથી ફ્રાંસની સરકાર ચોંકી ઉઠી છે.સરકારનુ કહેવુ છે કે, પોલીસે હુમલાખોરની ધરપકડ કરી છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે ફાંસમાં એક પાર્કમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર…
