પુણેમાં ચાર વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા બાદ વિરોધ પ્રદર્શનો; મુંબઈ-બેંગલુરુ હાઇવે ચાર કલાક સુધી બંધ
પોલીસે આ કેસમાં ગુનાહિત રેકોર્ડ ધરાવતા 65 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી, જે વ્યવસાયે મજૂર હતો, શુક્રવારે છોકરીને ખવડાવાની લાલચ આપીને ઢોરના વાડામાં લઈ ગયો અને તેના પર જાતીય હુમલો કર્યો એસવીએન,પુણે મહારાષ્ટ્રના પુણેમાં ચાર વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં સેંકડો લોકોએ મુંબઈ-બેંગલુરુ હાઇવે બ્લોક કરી…
