કોઈ જ આધાર કાર્ડ રદ કરાયા ન હોવાની ઉડાઈની સ્પષ્ટતા
ડેટાબેઝ અપડેટ કરતી વખતે આધાર નંબર ધારકોને સમયાંતરે સૂચનાઓ આપવામાં આવે છેઃ ઉડાઈ નવી દિલ્હી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મોદી સરકાર પર મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા બંગાળના લોકોના આધાર કાર્ડને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે જેથી તેઓને સરકારી યોજનાઓનો લાભ ન મળે. જો કે,ઉડાઈ દ્વારા આ આરોપોને સંપૂર્ણ રીતે…
