તમાકુના વેપારીને ત્યાંથી કરોડોની પાંચ મોંઘી ઘડિયાળ મળી
આ પાંચ ઘડિયાળોની ટોટલ વેલ્યુ કઢાવવા માટે વેલ્યુઅરને બોલાવવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ થોડા દિવસો બાદ આવશે કાનપુર આવકવેરા વિભાગે ઉત્તરપ્રદેશના કાનપુરની એક તમાકુ કંપનીમાં દરોડા પાડ્યા હતા, જે આજે ત્રીજા દિવસે પણ ચાલુ છે. બંશીધર તમાકુ ગ્રુપ કંપનીના માલિક કે.કે.મિશ્રાના નિવાસ્થાને આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. આ દરોડા દરમિયાન હિરા જડેલી ઘડિયાળો, લક્ઝરી કાર,…
