કોંગ્રેસે રાજ્યસભા માટે ચાર ઉમેદવારના નામ જાહેર કર્યા
રાજસ્થાનથી સોનિયા ગાંધી, હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંઘવી, બિહારથી અખિલેશ પ્રસાદ સિંહ અને મહારાષ્ટ્રના ચંદ્રકાંત હંડોરેને ટિકિટ અપાઈ નવી દિલ્હી ભાજપ બાદ કોંગ્રેસે પણ રાજ્યસભાની ચૂંટણી માટે 4 ઉમેદવારોના નામનું એલાન કરી દીધું છે. રાજસ્થાનથી સોનિયા ગાંધી, હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંઘવીને ટિકિટ આપવામાં આવી હતી. આ સાથે જ બિહારના અખિલેશ પ્રસાદ સિંહ અને મહારાષ્ટ્રના…
