વ્લાદિમીર પુતીનનો ફરીથી ચૂંટણી લડવાનો નિર્ણય
આ મામલે રાષ્ટ્રપતિ પુટિનના કાર્યાલય તરફથી હજુ સુધી આ અહેવાલની પુષ્ટી કરવામાં આવી નથી મોસ્કો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને આગામી 2024ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી ફરી લડવાનો નિર્ણય કર્યો છે. જો તેઓ ફરી એક વખત આ ચૂંટણી જીતી જશે તો 2030 સુધી સત્તામાં રહેશે. એક અહેવાલમાં આ દાવો કરાયો હતો. જોકે આ મામલે રાષ્ટ્રપતિ પુટિનના કાર્યાલય તરફથી…
