UD લાસ પાલમાસ, નવી પ્રમોટ કરાયેલ ક્લબ જેણે રેકોર્ડ સમયમાં ડિવિઝનનો આદર મેળવ્યો

ગાર્સિયા પિમિએન્ટાના કોચિંગ હેઠળ, કેનેરી ટાપુવાસીઓ આઠમા સ્થાને પહોંચી ગયા છે અને કબજાના આંકડાઓની દ્રષ્ટિએ પોડિયમ પર બેઠા છે. UD લાસ પાલમાસ માટે, 2023/24 સીઝન એ 2017/18 થી LALIGA EA સ્પોર્ટ્સ સ્તરે તેમની પ્રથમ સીઝન છે, પરંતુ તમને તે ફક્ત તેમને રમતા જોવાથી ખબર નહીં પડે. છેલ્લી મુદતમાં LALIGA HYPERMOTION માં બીજા સ્થાને રહ્યા પછી,…

ખેલમહાકુંભ-2024 માં ખો-ખો રમત-ગમત ક્ષેત્રે હીરામણિ સ્કૂલના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ અગ્રેસર

ખેલમહાકુંભ-2024 માં ખો-ખો રમત-ગમત ક્ષેત્રે હીરામણિ સ્કૂલના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ અગ્રેસર રહી રૃા.1,14,000 (એક લાખ ચૌદહજારના રોકડ ઈનામો રાજ્ય સરકાર તરફથી પ્રાપ્ત થશે

KIYG 2023: મુસ્કાન રાણાએ મહારાષ્ટ્રની ક્લીન સ્વીપને અટકાવી, જમ્મુ અને કાશ્મીરને લયબદ્ધ જિમ્નેસ્ટિક્સમાં પહેલો ગોલ્ડ અપાવ્યો

~ સાયકલ સવાર ખેતા રામ ચિંગાએ રાજસ્થાન માટે વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો ચેન્નાઈ જમ્મુ અને કાશ્મીરની મુસ્કાન રાણાએ મંગળવારે અહીં SDAT એક્વેટિક કોમ્પ્લેક્સ ખાતે વ્યક્તિગત ક્લબ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને તમિલનાડુના છઠ્ઠા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2023માં રિધમિક જિમ્નેસ્ટિક્સ ઈવેન્ટમાં મહારાષ્ટ્રના વર્ચસ્વને રોકી દીધું. . મુસ્કાન કુલ 24.05 પોઈન્ટ સાથે ટોપ પર રહી અને…

ગુજરાત અંડર-19 બોય્ઝ ટીમે સ્કૂલ નેશનલ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો

ગાંધીધામ ગુજરાત અંડર-19 બોય્ઝ ટીમે ઈન્દોર ખાતે સ્કૂલ ગેમ્સ ફેડરશન ઓફ ઈન્ડિયા માર્ગદર્શન હેઠળ આયોજીત 67મી સ્કૂલ નેશનલ ગેમ્સ 2023-24માં શાનદાર પ્રદર્શન કરતા મહારાષ્ટ્રને 3-1થી હરાવી ગોલ્ડ જીત્યો હતો. આ ગેમ્સનું આયોજન ઈન્ડિયન પબ્લિક સ્કૂલ કોન્ફરન્સ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની ટીમમાં અરમાન શેખ, હર્ષવર્ધન પટેલ, જન્મેજય પટેલ, ધ્યેય જાની, પવન દેત્રોજા હતા, જ્યારે…

ભારતની સૌથી આધુનિક કલવરી ક્લાસની સબમરીન પરેડમાં દર્શાવાશે

આ સબમરીન દેશની સુરક્ષા માટે સમુદ્રમાં ચુપચાપ પોતાનું કામ કરી રહી છે નવી દિલ્હીઆ વર્ષે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની પરેડમાં એવી સબમરીન પણ પોતાની તાકાત બતાવશે, જે દેશની સુરક્ષા માટે સમુદ્રમાં ચુપચાપ પોતાનું કામ કરી રહી છે. કલવરી ક્લાસની આ સબમરીન ભારતની સૌથી આધુનિક સબમરીન છે જે તે ડીઝલ અને ઇલેક્ટ્રિક બંને પર…

વિરાટ કોહલીના ડુપ્લિકેટને જોઈ સેલ્ફી લેવા પડાપડી

વિરાટ કોહલીને પણ મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તે ત્યાં પહોંચી શક્યો ન હતો અયોધ્યાઅયોધ્યામાં ગઈકાલે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દરમિયાન આ મહોત્સવમાં દેશભરની મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. રાજનીતિથી લઈને રમત જગતના જાણીતા નામ હાજરી આપવા અયોધ્યા પહોંચ્યા હતા. વિરાટ કોહલીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તે…

સુરતના હીરાના વેપારીએ 11 કરોડનો મુકુટ દાન કર્યો

આ મુગટને નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે સુરત500 વર્ષોથી જે ઘડીની રાહ જોવાઈ રહી હતી તે ઘડી ગઈ કાલે પૂર્ણ થઈ. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપૂર્ણ થઈ ચૂક્યો છે અને રામલલા પોતાના જન્મસ્થાન પર બિરાજમાન થઈ ગયા છે. સંધ્યા સમયે દેશવાસીઓએ ભગવાન રામના પુનરાગમનની ઉજવણી કરતા ‘દિપ’ પ્રગટાવીને…

ડબલ્યુપીએલની ફાઈનલ મેચ દિલ્હીમાં રમાશે

ટૂર્નામેન્ટની પ્રથમ 11 મેચ બેંગલુરુમાં રમાશે, આ પછી પાંચેય ટીમો દિલ્હી આવશે નવી દિલ્હીબીસીસીઆઈએ વિમેન્સ પ્રીમિયર લીગ 2024 (ડબલ્યુપીએલ 2024)નું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આ ટુર્નામેન્ટ 23 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી રમાશે. ગયા વર્ષની જેમ કુલ પાંચ ટીમો 22 મેચ રમશે. જો કે આ વખતે મોટો ફેરફાર જોવા મળ્યો છે. ગયા વર્ષે આ લીગ…

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિક્રમી 90 લાખ લોકોએ યુટ્યુબ પર લાઈવ જોઈ

નરેન્દ્ર મોદી ચેનલ પરના આ લાઈવ પ્રસારણને અત્યાર સુધીમાં 1 કરોડ વ્યુઝ મળ્યા, આ પહેલા લાઇવ પ્રસારણ સૌથી વધુ જોવાનો રેકોર્ડ ચંદ્રયાન-3 લોન્ચનો હતો નવી દિલ્હીઅયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહે અનેક રેકોર્ડ તોડ્યા છે. આ લિસ્ટમાં હવે પીએમ નરેન્દ્ર મોદીની ઓફીશિયલ યુટ્યુબ ચેનલનો પણ એક રેકોર્ડ સામેલ છે. નરેન્દ્ર મોદી ચેનલે લાઈવ પ્રસારણ દરમિયાન…

ગુજરાતમાં ભાજપના કાર્યાલયોના ઉદઘાટનમાં મોટા નેતાઓને જવાબદારી સોંપાઈ

26 લોકસભા ચૂંટણી માટેના કાર્યલયોનું ઉદઘાટન કરવામાં આવશે ગાંધીનગરઆગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ ભાજપે શરૂ કરી દીધી છે, આ અંતર્ગત હવે ગુજરાત બીજેપીએ કમર કસવાનું શરૂ કર્યુ છે, આજથી ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠકો જીતવા માટે કવાયત શરૂ કરાઇ છે, આજથી તમામ 26 લોકસભા ચૂંટણી માટેના કાર્યલયોનું ઉદઘાટન કરવામાં આવશે.ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આજે અમદાવાદ…

આગામી વચગાળાના બજેટમાં કૃષિ ધિરાણ વધારીને 22-25 લાખ કરોડ કરાશે

સરકાર બાકી રહેલા પાત્ર ખેડૂતોને ઓળખવા અને તેમને ક્રેડિટ નેટવર્કમાં લાવવા માટે અનેક ઝુંબેશ ચલાવી રહી છે નવી દિલ્હીસરકાર આગામી વચગાળાના બજેટમાં આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ ધિરાણના લક્ષ્યાંકને વધારીને રૂ. 22-25 લાખ કરોડ કરવાની જાહેરાત કરી શકે છે. તે એ પણ સુનિશ્ચિત કરશે કે દરેક પાત્ર ખેડૂતને સંસ્થાકીય ધિરાણ મળે. સૂત્રોએ આ માહિતી આપી…

સરહદ પર ભારત-ચીનના સૈનિકોએ જય શ્રી રામના નારા લગાવ્યા

ભારત અને ચીનની બોર્ડર પર આવેલા અરૂણાચલ પ્રદેશમાંથી ઉજવણીની તસવીરો સામે આવી નવી દિલ્હીગઇ કાલનો 22 જાન્યુઆરીનો દિવસ ભારત જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં રહેતા હિન્દુઓ માટે મહત્વનો હતો, કેમ કે ગઇકાલના પાવન દિવસે ભગવાન શ્રી રામ 500 વર્ષ બાદ પોતાના નિજધામ પહોંચ્યા હતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજાઇ…

બ્રેટ લીના કોન્સર્ટમાં મેક્સવેલે ખૂબ દારૂ ઢિંચતા બિમાર પડ્યો

બ્રેટ લીનું સિક્સ ઍન્ડ આઉટ નામનું મ્યૂઝિક બૅન્ડ છ અને એની સાથે જોડાયેલા કૉન્સર્ટમાં મૅક્સવેલ પોતાને ક્નટ્રોલમાં ન રાખી શક્યો મેલબર્નઑસ્ટ્રેલિયન ક્રિકેટરો સિરીઝ પછી દારૂની પાર્ટી કરવા માટે જાણીતા છે. ગયા વર્ષે ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ સિરીઝ પછી તેમણે દારૂનો જલસો માણ્યો હતો. મિચલ માર્શે તો નવેમ્બરમાં અમદાવાદમાં કમાલ જ કરી નાખી હતી. વન-ડે વર્લ્ડ કપમાં…

યુએસ-બ્રિટનનો 12 દિવસમાં આઠમી વખત હુથી સંગઠન પર હુમલો

આ હુમલાઓમાં હુથી સંગઠનના ઘણા હથિયારોના સંગ્રહસ્થાનો નાશ પામ્યા સાનાઅમેરિકા અને બ્રિટને ફરી એકવાર ઈરાન સમર્થિત યમનના હુથી સંગઠન પર હુમલો કર્યો હતો. બંને દેશોની એરફોર્સે સોમવારે મોડી રાત્રે આઠ હુતી સ્થાનો પર હુમલા કર્યા હતા. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, લાલ સમુદ્રમાં વેપારી જહાજોને નિશાન બનાવવાની હુથીઓની ક્ષમતાને સંપૂર્ણપણે નષ્ટ…

ભારે ભીડને લીધે અયોદ્યા રામમંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ

રામમંદિર દરરોજ સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અયોધ્યાઅયોધ્યા રામ મંદિરમાં ભારે ભીડને કારણે મંદિરમાં પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે. રામ મંદિરના પ્રવેશદ્વાર પર ભક્તોને રોકવામાં આવ્યા હતા. ગર્ભગૃહની અંદર ભક્તોની ભારે ભીડને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સોમવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રામલલાની પ્રાણ…

શિકાગો નજીક બે સ્થળો પર ગોળી મારીને સાતની હત્યા

પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે, શંકાસ્પદની ઓળખ 23 વર્ષીય રોમિયો નાન્સ તરીકે થઈ શિકાગોઅમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અમેરિકાના શિકાગો નજીક બે જગ્યાએ સાત લોકોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.અમેરિકાના શિકાગોમાં બે જગ્યાએ…

કૂનો નેશનલ પાર્કમાં માદા ચિત્તાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો

ત્રણેય બચ્ચા સંપૂર્ણ સ્વસ્થ છે, આ પહેલા પણ જ્વાલાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો ભોપાલકૂનો નેશનલ પાર્કમાં આજે ત્રણ નવા ચિત્તાના બચ્ચાનો જન્મ થયો છે. માદા ચિત્તા જ્વાલાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. ત્રણેય બચ્ચા સંપૂર્ણ સ્વસ્થ છે. આ પહેલા પણ જ્વાલાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. જેમાંથી ત્રણ બચ્ચા મૃત્યુ પામ્યા હતા. કૂનો નેશનલ…

રિંકુ સિંહની ઈંગ્લેન્ડ લાયન્સ સામેની ટેસ્ટ ટીમમાં પસંદગી

રિંકુ સિંહ માટે ટેસ્ટ ટીમમાં સામેલ થવાનો આ એક રીતે રોડમેપ છે નવી દિલ્હીઆજે સવારે બીસીસીઆઈએ એક મોટી જાહેરાત કરી છે. પુરુષ પસંદગી સમિતિએ રિંકુ સિંહને ભારત-એ ટીમમાં સામેલ કર્યો છે. હવે રિંકુ સિંહ ઇંગ્લેન્ડ લાયન્સ સામે રમાનાર ચાર દિવસીય ટેસ્ટ મેચ રમતો જોવા મળશે. ત્રીજી મેચ માટે તેને પહેલા જ પસંદ કરવામાં આવ્યો હતો.રિંકુ…

ઈંગ્લેન્ડ સામે પ્રથમ બે ટેસ્ટ માટે પાંચ ખેલાડી ફેવરિટ

રજત પાટીદાર, સરફરાઝ ખાન, ચેતેશ્વર પુજારા, અભિમન્યુ ઇશ્વરન અને રિંકુ સિંહ વિરાટનું સ્થાન લઈ શકે છે નવી દિલ્હીભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી 5 મેચની ટેસ્ટ સીરિઝ શરુ થવા જઈ રહી છે. પરંતુ આ સીરિઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલીએ આ સીરિઝની પ્રથમ બે મેચથી નામ પાછું ખેંચી લીધું છે….

હોંગકોંગને પછાડીને ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ

બ્લૂમબર્ગના ડેટા અનુસાર ભારતીય એક્સચેન્જો પર લિસ્ટેડ શેરોનું સંયુક્ત મૂલ્ય 4.33 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયું છે નવી દિલ્હીભારત વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ બની ગયું છે. ભારતે હોંગકોંગને પછાડીને પ્રથમ વખત ટોપ ચારમાં જગ્યા બનાવી છે.બ્લૂમબર્ગના ડેટા અનુસાર સોમવારે ભારતીય એક્સચેન્જો પર લિસ્ટેડ શેરો નું સંયુક્ત મૂલ્ય 4.33 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયું…