ધીરેન્દ્ર શાસ્ત્રીની ભાગવતમાં બાઉન્સરે ભક્તને ફટકાર્યો
બાઉન્સરે ભક્તને એક બાદ એક સાત થપ્પડ માર્યા, સૂરજપુર કોતવાલી પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ હાથ ધરી નોઈડાગ્રેટર નોઈડાના જેતપુરમાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથાના બીજા દિવસે મોડી રાત્રે એક ભક્તની બાઉન્સરે મારપીટ કરી હતી. ભક્તને એક બાદ એક સાત થપ્પડ મારવામાં આવ્યા હતા. મારપીટનો આ વીડિયો વાયરલ થયો છે.લોકોએ બાઉન્સરના આ કૃત્યની ટીકા…
