બ્રાહિમ ડિયાઝ તેની તકોનો લાભ લેવાનું ચાલુ રાખે છે, મેડ્રિડ ડર્બીમાં આશ્ચર્યજનક શરૂઆત

વિંગર ઘાયલ વિનિસિયસ માટે આવ્યો અને તેણે સિઝનનો તેનો સાતમો ગોલ કર્યો, જે સ્ટાર્ટર તરીકે 11 રમતોમાંથી તેનો છઠ્ઠો ગોલ હતો. જ્યારે ખેલાડીઓ રવિવારના મેડ્રિડ ડર્બી માટે બર્નાબ્યુ પિચ પર ઉતર્યા, ત્યારે બ્રાહિમ ડિયાઝને હમણાં જ ખબર પડી કે તે પ્રારંભ કરશે. કાર્લો એન્સેલોટીની પ્રારંભિક ટીમ શીટમાં રીઅલ મેડ્રિડ માટે રોડ્રિગો અને વિનિસિયસ આગળ હતા,…

નાગાલેન્ડમાં શાળાના રમતવીરોને તેમની રમતની પ્રતિભા દર્શાવવા સક્ષમ બનાવવા માટે નાગાલેન્ડ ઓલિમ્પિક એસોસિએશન અને સ્પોર્ટ્સ ફોર ઓલ (SFA)ની ભાગીદારી

નાગાલેન્ડ ઓલિમ્પિક એસોસિએશન (NOA) અને સ્પોર્ટ્સ ફોર ઓલ (SFA) એ રાજ્યમાં પાયાની ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ જાહેરાત આદરણીય મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવી હતી, શ્રી. નેફિયુ રિયો, નાગાલેન્ડના મુખ્યમંત્રી; વાય પેટન, માનનીય ડેપ્યુટી સીએમ, નાગાલેન્ડ; અબુ મેથા, સીએમના સલાહકાર અને IDANના અધ્યક્ષ અને નેવીકુઓલી ખાત્સુ, સહાયક મહાસચિવ, NOA, SFA ટીમ…

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે બજાજ ફિનસર્વ લાર્જ અને મિડ કેપ ફંડ રજૂ કર્યુ

· લાર્જ અને મિડકેપ ફંડમાં ‘મોટ ઇન્વેસ્ટિંગ’ના ખ્યાલને આગળ ધપાવ્યો · એનએફઓ 6 ફેબ્રુઆરી 2024ના રોજ ખૂલે છે અને 20 ફેબ્રુઆરી 2024ના રોજ બંધ થાય છે · ફંડનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી લાર્જ મિડકેપ 250 ટીઆરઆઈ છે મુંબઈ/પૂણે બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે નવું ઈક્વિટી ફંડ ‘બજાજ ફિનસર્વ લાર્જ એન્ડ મિડ કેપ ફંડ’ લોન્ચ કરવાની જાહેરાત કરી…

દક્ષિણ એશિયાની પ્રથમ મહિલા હેન્ડબોલ લીગ ભારતમાં શરૂ થઈ; અગ્રણી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્ટાર્સ દર્શાવવા માટે સેટ છે

લીગની પ્રારંભિક આવૃત્તિમાં કુલ છ ટીમો ભાગ લેશે જેમાં મધ્ય પૂર્વ, દક્ષિણ પૂર્વ, યુરોપ અને આફ્રિકાના ખેલાડીઓ ભાગ લેશે નવી દિલ્હી એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ચિહ્નિત કરીને, ભારત દક્ષિણ એશિયાની સૌપ્રથમ વ્યાવસાયિક મહિલા હેન્ડબોલ લીગ (WHL)નું સાક્ષી બનવા માટે તૈયાર છે જેમાં મધ્ય પૂર્વ, દક્ષિણ પૂર્વ, યુરોપ અને આફ્રિકાના અગ્રણી ખેલાડીઓ દર્શાવવામાં આવશે. સાઉથ એશિયન હેન્ડબોલ…

એટલાટીના છેલ્લી-મિનિટના હીરો માર્કોસ લોરેન્ટે મેડ્રિડ ડર્બી પર પ્રતિબિંબિત કર્યા: “અમને 90 મિનિટ સુધીની અમારી બધી મહેનત માટે પુરસ્કાર મળ્યો”

માર્કોસ લોરેન્ટેના સ્ટોપેજ-ટાઇમ હેડરને આભારી, એટ્લેટિકો ડી મેડ્રિડે રવિવારે રાત્રે રિયલ મેડ્રિડ સામે નાટ્યાત્મક ફેશનમાં છેલ્લી-હાંફવાની ડર્બી ડ્રો મેળવી. અહીં તે મેચ પર પ્રતિબિંબિત કરે છે અને આગળ વધવાનો અર્થ શું છે.

અલેજો વેલિઝ: “જ્યારે મારા એજન્ટે મને સેવિલા એફસીને રસ હોવાનું કહ્યું, ત્યારે મેં તેને તે કરવા માટે જે કરવું હોય તે કરવાનું કહ્યું”

અલેજો વેલિઝે અંગ્રેજી બાજુ ટોટનહામ હોટસ્પરની લોન પર ક્લબમાં જોડાયા પછી સેવિલા એફસી ખેલાડી તરીકે પ્રથમ વખત મીડિયા સાથે વાત કરી છે. તેના અનાવરણ દરમિયાન, આર્જેન્ટિનાના હુમલાખોરે તેની ઉત્તેજના સ્પષ્ટ કરી: “અત્યાર સુધી, હું અહીં જેમને મળ્યો છું તે દરેક, ઉદાહરણ તરીકે રાષ્ટ્રપતિ, ખૂબ આવકારદાયક છે. હું અહીં ક્લબ માટે મારાથી બનતું શ્રેષ્ઠ કરવા આવ્યો…

સેન્સેક્સમાં 487 અને નિફ્ટીમાં 167 પોઈન્ટનો વધારો નોંધાયો

અદાણી વિલ્મરના શેરમાં સૌથી ઓછો વધારો થયો હતો જ્યારે અદાણી ગ્રીન એનર્જી સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો મુંબઈશેરબજારનો કારોબાર મંગળવારે સારી ગતિ સાથે સમાપ્ત થયો. BSE સેન્સેક્સ 487 પોઈન્ટ ઉછળીને 72219 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 167 પોઈન્ટના વધારા સાથે 21938 પોઈન્ટના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો છે. મંગળવારના ટ્રેડિંગમાં,…

અશ્વીનની ઈંગ્લેન્ડ સામે 21 ટેસ્ટમાં 97 વિકેટ, 43 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ વિકેટનો રેકોર્ડ ભાગવત ચંદ્રશેખરના નામે હતો, તેણે વર્ષ 1964થી 1979 વચ્ચે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 23 ટેસ્ટમાં 95 વિકેટ લીધી હતી વિશાખાપટ્ટનમભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 292 રનમાં ઓલઆઉટ થઈ ગઈ…

મુસ્લિમમાં દત્તક બાળકને પણ સંપત્તીમાં સંપૂર્ણ અધિકાર

મુસ્લિમ સમુદાયની કોઈપણ વ્યક્તિ શરિયત એક્ટ હેઠળ કોઈ પણ ઘોષણા કર્યા વિના બાળકને દત્તક લઈ શકે છે નવી દિલ્હીદિલ્હીની એક કોર્ટે મુસ્લિમ પરિવારમાં બાળકને દત્તક લેવા પર અને સંપત્તિ પર તેના અધિકાર અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વિભાજનના એક કેસને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે, મુસ્લિમ સમુદાયની કોઈપણ વ્યક્તિ શરિયત એક્ટ હેઠળ કોઈ પણ ઘોષણા…

ઈંગ્લેન્ડ સામે રાજકોટ ટેસ્ટમાં વિરાટ કોહલીની વાપસીની શક્યતા

કોહલી હાલ દેશની બહાર પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે, કોહલી બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે નવી દિલ્હીભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું હતું. હવે ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે રમાનાર છે. જો કે ભારતીય પસંદગીકારો ત્રણ ટેસ્ટ મેચો માટે ભારતીય ટીમની…

કાશ્મીરના પાક. માટે ન જીતી લઈએ ત્યાં સુધી શાંતિથી નહીં બેસીએઃ પીએમએમએલ

પીએમએમએલ પાર્ટી લશ્કર-એ-તોયબાનો રાજકીય મોરચો હોવાનો દાવો કરાઈ રહ્યો છે જેનો સંસ્થાપક આતંકી હાફિઝ સઈદ હોવાનો દાવો છે કરાંચીપાકિસ્તાનની નવી પાર્ટી મરકઝી મુસ્લિમ લીગ (પીએમએમએલ) એ પંજાબ પ્રાંતના કસૂર જિલ્લામાં એક રેલીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન પાર્ટીના નેતાઓએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. રેલીમાં મંચ પરથી કાશ્મીરમાં જેહાદ કરવા શપથ લેવડાવાયા હતા. પીએમએમએલ પાર્ટી…

ફેબ્રુઆરીમાં ભારત ચોખા 29 રુપિયાના કિલોના ભાવે મળશે

સબસિડીવાળા ચોખા 5 કિલો અને 10 કિલોના પેકમાં ઉપલબ્ધ થશે નવી દિલ્હીસામાન્ય માણસ માટે એક સારા સમાચાર છે. હવે ટૂંક સમયમાં લોકોને સસ્તા ચોખા મળશે. દેશમાં ખાદ્યપદાર્થોના ભાવમાં થઈ રહેલા વધારાને નિયંત્રિત કરવા માટે, ભારત બ્રાન્ડ હેઠળ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરવાની યોજના બનાવવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં ચોખાના છૂટક ભાવમાં 15 ટકાનો વધારો જોવા…

જમ્મુની 22 વર્ષની મહિલાએ પ્રેમીને મળવા પુત્રી સાથે સરહદ પાર કરી

પરિવારજનોનો દાવો છે કે પાકિસ્તાનના એક શખ્સે તેને વ્હોટ્સએપ પર પ્રેમ થઈ ગયો હતો જે બાદ તેણે સરહદ પાર કરી નવી દિલ્હીસરહદ પાર પ્રેમની વધુ એક કહાની સામે આવી છે. ભારતની અંજૂના પાકિસ્તાન જવા અને પાકિસ્તાનની સરહદ હૈદરની બોર્ડર પાર કરીને ભારત આવવા બાદ હવે જમ્મૂની એક મહિલાએ પ્રેમીને મળવા માટે સરહદ પાર કરી છે….

ઈડી એ ભાજપની એક્સટેન્ડેડ બ્રાન્ચ છેઃ સંજય રાઉત

આરએસએસ બાદ જો ભાજપ કોઈના પર વિશ્વાસ કરે છે તો તે ઈડી છે, મહારાષ્ટ્ર, ઝારખંડ અને પશ્ચિમનો ઈડીએ જ ખેલ પાડ્યો હોવાનો આક્ષેપ મુંબઈઈડી મની લોન્ડરિંગ તપાસ હેઠળ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા અન્ય લોકોના આવાસ સહિત લગભગ 10 ઠેકાણે સર્ચ ઓપરેશન કરી રહી છે. હવે તેના પર…

મપ્રના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં ગથી 12નાં મોત

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ભયાનક વિસ્ફોટ થઈ રહ્યા છે, જેના લીધે આસપાસના વિસ્તારોમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી ભોપાલમધ્યપ્રદેશમાં ફટાકડાં ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના સામે આવી રહી છે. ફેક્ટરીમાં એક પછી એક વિસ્ફોટના અવાજ સંભળાઈ રહ્યા છે. જેના લીધે ઊંચી ઊંચી આગની જ્વાળાઓ ઊઠી રહી છે. આ ફેક્ટરીમાં કામ કરનારા અનેક લોકો તેમાં…

ચંડીગઢ મેયર ચૂંટણીનો પ્રિસાઈડિંગ ઓફસરનો વીડિયો વાયરલ, સીજેઆઈ ભડક્યાં

અનીલ મસીહ બેલેટ પેપર પર સહી કરતી વખતે કેમેરા તરફ જોયા કરતા હોવાનો વીડિયો વાયરલ થતાં હોબાળો ચંદીગઢચંડીગઢ મેયરની ચૂંટણીમાં ગેરરીતિનો મામલો હવે સુપ્રીમકોર્ટમાં પહોંચી ગયો છે. આ મામલે ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) ડી.વાય.ચંદ્રચૂડે આકરી ટિપ્પણી કરતાં તેને લોકતંત્રની હત્યા પણ ગણાવી દીધી હતી. આપ પાર્ટી ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ મૂકી રહી છે. આ દરમિયાન જ…

યમનના વડાપ્રધાન માઈન અબ્દુલમલિક સઈદને બરતરફ કરાયા

આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે અમેરિકાના નેતૃત્વ હેઠળનું સૈન્ય ગઠબંધન યમનમાં હુથી બળવાખોરોને નિશાન બનાવી રહ્યું છે સાનાયમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રપતિ કાઉન્સિલ એક અનપેક્ષિત પગલું ભરતાં વડાપ્રધાન માઈન અબ્દુલમલિક સઈદને બરતરફ કરી દીધા હતા. તે 2018થી યમનના વડાપ્રધાન હતા. આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે અમેરિકાના નેતૃત્વ હેઠળનું સૈન્ય ગઠબંધન…

વિન્ડીઝના ક્રિકેટરને બંદૂકની અણીએ લૂંટી લેવાયો

જ્હોનિસબર્ગમાં પાર્લ રોયલ્સની ટીમ રોકાઈ હતી, તેની બહાર આ ઘટના બની હતી, ફેબિયન એલન પણ આ ટીમનો ભાગ છે જોહાનિસબર્ગહાલમાં સાઉથ આફ્રિકામાં એસએટી20 ક્રિકેટ લીગ ચાલી રહી છે. આ લીગમાં ચાહકોને દરરોજ રોમાંચક મેચ જોવા મળી રહી છે. જો કે આ લીગ વચ્ચે એક એવી ચોંકાવનારી ઘટના બની છે જેણે બધાને હચમચાવી દીધા છે. વેસ્ટ…

શરદી-ઉધરસ-દુઃખાવાની ત્રણ દવાઓના નવેસરથી ટ્રાયલનો આદેશ

ફિક્સ્ડ ડૉઝ કોમ્બિનેશનમાં ઉપલબ્ધ એક પેઈનકિલર ડ્રગ પણ તપાસના ઘેરામાં નવી દિલ્હીસામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી શરદી, ઉધરસ અને દુઃખાવાની ત્રણ દવાઓ હવે તપાસના દાયરામાં સંપડાઈ છે. કેન્દ્રીય દવા નિયામકે આ દવાઓ બનાવતી કંપનીઓને તેની અસર તથા સુરક્ષા તપાસ માટે નવેસરથી ટ્રાયલ કરવા કહ્યું છે. આ એ દવાઓ છે જે અનેકવાર શરદી-ઉધરસ વખતે અપાય છે. આ…

કેજરીવાલના અંગત સચિવ-સાસંદના 12 ઠેકાણા પર ઈડીના દરોડા

મની લોન્ડરિંગના કેસમાં ઈડી દરોડાની કાર્યવાહી, કેસ કયો છે તેને લઇને હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી નવી દિલ્હીદિલ્હીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓને ત્યાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ દરોડા પાડ્યા છે. માહિતી અનુસાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર તથા રાજ્યસભાના સાંસદ એન.ડી.ગુપ્તાના ઘર સહિત કુલ 12 ઠેકાણે ઈડી દ્વારા આ કાર્યવાહી…