વડોદરામાં શિક્ષિકા-છાત્રાના મૃતદેહને એક સાથે અગ્નિદાહ અપાયો
શિક્ષિકા-શિષ્યાને સાથે અગ્નિદાહ અપાતા લોકોની આંખોમાં આંસુ છલકાયા વડોદરા વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા લેક ઝોનમાં બોટ પલટી જવાના કારણે 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોના મોતની ઘટનાએ વડોદરા સહિત સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધુ છે. મોતને ભેટેલા આ બાળકોની ક્યાંક અંતિમ યાત્રા તો ક્યાંક જનાજો નિકળ્યો હતો અને સ્મશાનમાં તેમજ કબ્રસ્તાનમાં તેમની અંતિમ વિધિ…
