હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી
અમદાવાદ હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં 5મી સપ્ટેમ્બર, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન નિમિત્તે આ શિક્ષણદિનનું આયોજન કરવામાં આવ્યું હતું. शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद मे पलतें हैं । આ પંક્તિને ચરિતાર્થ કરતાં શિક્ષકદિનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 12નાં વિદ્યાર્થીઓએ આચાર્ય, કો-ઓર્ડિનેટર, શિક્ષક, ક્લાર્ક તથા સેવક કર્મચારીની ભૂમિકા ભજવી…
