ગોધરામાં હવે ભાજપનું એકચક્રી શાસન, 44માંથી 27 બેઠકો પર વિજય, 17 બેઠકો પર અપક્ષ ઉમેદવારોનો વિજય
અમદાવાદ ગોધરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામોએ સ્થાનિક રાજકારણમાં નવો ઈતિહાસ રચી દીધો છે. પાલિકાના ઈતિહાસમાં પ્રથમ વાર ભારતીય જનતા પાર્ટીએ પોતાની પૂર્ણ સત્તા હાંસલ કરી છે. અત્યાર સુધીના સમીકરણોમાં અનેક ઉતાર-ચઢાવ જોયા બાદ, આ વખતે ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવીને વિરોધ પક્ષોના સુપડા સાફ કરી દીધા છે. ગોધરાની 44માંથી 27 બેઠકો પર ભાજપનો કબજો ચૂંટણીના આંકડાકીય…
