ફ્રોડ કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ-ઓર્ગેનાઈઝેશનને 29.46 હજાર કરોડનો દંડ
કોર્ટના આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે દંડની રકમ પર લાખો ડોલરનું વ્યાજ પણ ચૂકવવું પડશે વોશિંગ્ટન અમેરિકન પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધતી જઈ રહી છે. હવે અમેરિકન પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ સિવિલ ફ્રોડ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ન્યૂયોર્કની એક કોર્ટે પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર મોટો દંડ…
