કચ્છના દરિયાકાંઠેથી ₹1000 કરોડની કિંમતનું 115 કિલો કોકેઈન મળ્યું
ગુપ્ત ઇનપુટના આધારે, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, ભારતીય કોસ્ટગાર્ડ અને સ્થાનિક સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ સંયુક્ત રીતે ભૂજ ભારતના સરહદી અને દરિયાઈ વિસ્તારોનો ઉપયોગ કરીને નશાનો કાળો કારોબાર ચલાવતા તત્વો વિરૂદ્ધ ગુજરાત પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ સર્જિકલ સ્ટ્રાઈક જેવી કડક કાર્યવાહી હાથ ધરી છે. એક ચોક્કસ અને ગુપ્ત ઇનપુટના આધારે, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, ભારતીય…
