LIC માં સરકારનો હિસ્સો ઓછો થશે, સામાન્ય લોકોને પણ શેર ખરીદવાની તક મળશે?
સરકારે મે 2022માં IPO દ્વારા દેશની સૌથી મોટી વીમા કંપની LIC માં 3.5% હિસ્સો વેચી દીધો હતો. હવે, તેણે 16 મે, 2027 સુધીમાં વધુ 6.5% હિસ્સો વેચવાનો છે. જોકે, સરકાર કહે છે કે આ વેચાણ અનેક હપ્તાઓમાં કરવામાં આવશે નવી દિલ્હી સરકાર આ વર્ષના અંત સુધીમાં ભારતીય જીવન વીમા નિગમ (LIC) માં $1 થી $1.5…
