મેજર લીગ ક્રિકેટમાં 20 વર્ષીય લુહાન-ડ્રે પ્રિટોરિયસનો ધમાકો, 144 રનના લક્ષ્યનો પીછો કરતાં ફટકારી શાનદાર સદી
52 બોલમાં અણનમ 102 રન; ટ્રેન્ટ બોલ્ટ સહિત MI ન્યૂયોર્કના બોલરોની કરી ધોલાઈ, સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સે 9 વિકેટે જીતી મેચ ડલાસ:મેજર લીગ ક્રિકેટ (MLC) 2026માં દક્ષિણ આફ્રિકાના 20 વર્ષીય યુવા ઓપનર લુહાન-ડ્રે પ્રિટોરિયસે તોફાની બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ તરફથી રમતા પ્રિટોરિયસે માત્ર 144 રનના લક્ષ્યનો પીછો કરતાં અણનમ શતક ફટકારી પોતાની…
