રેપિગ્રો બિઝનેસ કન્સલ્ટન્ટ્સ અને માસ્ટર્સ યુનિયને અમદાવાદના ઉદ્યોગસાહસિકોને સ્કેલેબલ ગ્રોથ માટે વ્યૂહાત્મક બ્લુપ્રિન્ટ સાથે સશક્ત કર્યા

અમદાવાદ રેપિગ્રો બિઝનેસ કન્સલ્ટન્ટ્સ અને માસ્ટર્સ યુનિયને ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપના સ્થાપકો અને પરિવાર દ્વારા ચલાવાતા સાહસો માટેની તેમની એક્સક્લુઝિવ બિઝનેસ ગ્રોથ વર્કશોપનું અમદાવાદમાં સફળતાપૂર્વક સમાપન કર્યું હતું. આ વર્કશોપમાં અમદાવાદના ઉદ્યોગ સમુદાયને નવીનતા, વ્યૂહરચના અને વારસાગત નેતૃત્વનો અત્યંત પ્રભાવશાળી સમન્વય જોવા મળ્યો હતો. આ બંને સંસ્થાઓને મળેલી 150થી વધુ અરજીઓ પૈકી પસંદગીના માત્ર 50 લોકોને જ…

 જિયોબ્લેકરોક એસેટ મેનેજમેન્ટને મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ માટે સેબીની મંજૂરી મળી

સિડ સ્વામીનાથનને નવી એસેટ મેનેજમેન્ટ કંપનીના એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કરાયા મુંબઈ જિયો ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ (JFSL) [BSE, NSE: JIOFIN] અને બ્લેકરોક [NYSE: BLK] વચ્ચેના 50:50 સંયુક્ત સાહસ જિયોબ્લેકરોક એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (JioBlackRock Asset Management) ને ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ માટે ઇન્વેસ્ટમેન્ટ મેનેજર તરીકે કામગીરી શરૂ કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) તરફથી નિયમનકારી મંજૂરી મળી ગઈ…

ગુજરાત રાજ્ય અંડર-૧૧ રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૫ માટે પસંદગી ટુર્નામેન્ટમાં કિઆન-માન્યા ટોચ પર

અમદાવાદ ગુજરાત રાજ્ય અંડર-૧૧ (છોકરાઓ અને છોકરીઓ) રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૫ માટે પસંદગી ટુર્નામેન્ટનું આયોજન તીર્થ ચેસ ક્લબ દ્વારા ચેસ ન્યુ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના નેજા હેઠળ ૨૪.૫.૨૦૨૫ અને ૨૫.૫.૨૦૨૫ ના રોજ સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. અંતિમ સ્ટેન્ડિંગ નીચે મુજબ છે: છોકરાઓ: છોકરીઓ: ૧) કિઆન પટેલ – ૬.૫ પોઈન્ટ…

ગુજરાતના સ્ટાર ઓપનર પ્રિયાંક પંચાલે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

અમદાવાદ ગુજરાતના બેટર પ્રિયાંક પંચાલે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. જમણા હાથના બેટર પ્રિયાંકે કેપ્ટન તરીકે ઈન્ડિયા A માટે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું. તેણે 17 વર્ષથી વધુ સમયથી સ્થાનિક સર્કિટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા ઓપનિંગ બેટ્સમેન તરીકે શાનદાર દેખાવ કર્યો છે.. પ્રિયાંક પંચાલે ગુજરાત તરફથી 99 રણજી ટ્રોફી મેચ સહિત 127 ફર્સ્ટ-ક્લાસ મેચો…

કરૂણ નાયર ટેસ્ટ ટીમમાં પુનઃપ્રવેશની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો

જયપુર છેલ્લા 12-16 મહિનામાં ઘરેલુ સર્કિટમાં સારું પ્રદર્શન કર્યા પછી ટેસ્ટ ટીમના કોલની રાહ જોઈ રહ્યો હોવાનું અને આઠ વર્ષના લાંબા ગાળા પછી ભારતીય ટેસ્ટ ટીમમાં પાછા ફરવા પર ગર્વ અનુભવે છે અને ભાગ્યશાળી માનતો હોવાનું સિનિયર બેટ્સમેન કરુણ નાયરે કહ્યું હતું. 33 વર્ષીય નાયરને શનિવારે 20 જૂનથી શરૂ થનારી ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચના ટેસ્ટ…

કિદામ્બી શ્રીકાંત મલેશિયા માસ્ટર્સની ફાઈનલમાં ચીનના ખેલાડી સામે હાર્યો, લાંબા સમયે ટાઈટલનું સપનું રોળાયું

કુઆલાલમ્પુર ભારતીય શટલર કિદામ્બી શ્રીકાંતના રવિવારે અહીં મલેશિયા માસ્ટર્સ સુપરમાં રનર-અપ રહીને તેના નોંધપાત્ર અભિયાનનો અંત આવ્યો હતો અને તેની લાંબા સમયની ટાઈટલની આશા પુરી શઈ ન હતી. શ્રીકાંતે પુરુષોની સિંગલ્સની ફાઇનલમાં ચીનના વિશ્વ નંબર 4 લી શી ફેંગ સામે સીધી રમતોમાં હારનો સામનો કરવો પડ્યો. ઇજાઓ અને કેટલીક તકો ચૂકી ગયા બાદ લાંબા સમયે…

ગુજરાતનો આઈપીએલની અંતિમ લીગ મેચમાં ચેન્નાઈ સામે પરાજય

આઇપીએલઃ ક્વોલિફાઈ થનારી વધુ એક ટીમ લીગમાં હારી, આશ્વાસન વિજય સાથે ધોનીની ટીમના અભિયાનનો અંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વધુ એક 200+નો સ્કોર, ચેન્નાઈના 230, સ્થાનિક ખેલાડી ઉર્વિલ ઝળક્યો અમદાવાદડેવિડ કોનવે અને બ્રાવિસની અડધી સદી ઉપરાંત આયુષ મ્હાત્રે અને સ્થાનિક ખેલાડી ઉર્વિલ પટેલની આક્રમક બેટિંગ બાદ રવીન્દ્ર જાડેજા અને પથિરાણાની વેધક બોલિંગની મદદથી ચેન્નાઈ સુપર…

અક્ષિતા કોટને વૈશ્વિક હાજરી વિસ્તારી, ટકાઉપણા તથા ગુણવત્તા માટેની પ્રતિબદ્ધતા મજબૂત બનાવી

અમદાવાદ ટકાઉ કપાસ ઉત્પાદનમાં અગ્રણી અક્ષિતા કોટન પ્રાઇવેટ લિમિટેડ વ્યૂહાત્મક બજાર વિસ્તરણ તથા ટકાઉપણા દ્વારા સંચાલિત પહેલ થકી તેની વૈશ્વિક હાજરીને વધુ મજબૂત કરી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ટેરિફ સ્ટ્રક્ચરના પગલે ઊભા થયેલા પડકારો છતાં કંપની મુખ્ય વિદેશી બજારોમાં તેની હાજરી વિસ્તારી રહી છે અને ગુણવત્તા, ખેડૂતોના કલ્યાણ તથા પર્યાવરણ પ્રત્યેની જવાબદારી માટે તેની પ્રતિબદ્ધતાને…

દિપક ફર્ટિલાઈઝર્સના નાણાકીય વર્ષનો કરવેરા બાદનો નફો 102 ટકા વધ્યો જ્યારે ચોથા ત્રિમાસિકગાળામાં 21 ટકાનો ઉછાળો

સ્પેશિયાલિટી બિઝનેસીસ શેર 20 ટકાને વટાવી ગયો બોર્ડે 100 ટકા ડિવિડન્ડ સુચવ્યુ પુના ઇન્ડસ્ટ્રિયલ તથા માઇનિંગ કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર્સની એક અગ્રણી ઉત્પાદક કંપની દીપક ફર્ટિલાઈઝર્સ અને પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડએ 31મી માર્ચ, 2025ના અંતે પૂરા થતા ચોથા ત્રિમાસિકગાળાની તથા સમગ્ર વર્ષના પરિણામ જાહેર કરે છે. Consolidated Financial Highlights Full Year Operating Performance Trend (Rs. Cr) Q4Operating…

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 બરોડા એફએનો બરોડા વંડર્સ એસએ પર 4-3 થી વિજય

ગુજરાત સ્ટેટ ફૂટબૉલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 બરોડા સમા ઈન્ડોર હૉલ ખાતે જૂનિયર બોયસ ના ક્વાર્ટર ફાઇનલની  2 મેચો રમાડવામાં આવી હતી જેમાં બરોડા એફએ એ બરોડા વંડર્સ એસએ પર 4-3 થી વિજય મેળવ્યો હતો જ્યારે વડોદરા એફએના હમજા મલિક  મેન ઓફ ધી મેચ થયો હતો. કિંગ સ્ટાર એસએ  એ એસએજી…

પર્યાવરણ પખવાડિયું: અમદાવાદ જિલ્લો બીબીપુર રમત સંકુલ ખાતે સ્વચ્છતા અભિયાન

ખેલાડીઓ, એડમીન સ્ટાફ તેમજ ગ્રામજનો દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી વિશ્વ પર્યાવરણ દિવસ પખવાડિયાની ઉજવણી અંતર્ગત અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના પ્રાદેશિક પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા બીબીપુર રમત સંકુલ ખાતે ખેલાડીઓ, એડમીન સ્ટાફ અને ગ્રામજનો દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં ખેલાડીઓ, એડમીન સ્ટાફ તેમજ ગ્રામજનો…

ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025માં એઆરએ એફસીનો ચાંદખેડા એફસી પર 5-0 થી વિજય

ગુજરાત સ્ટેટ ફૂટબૉલ અસોશિએશન દ્વારા આયોજિત ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 બરોડા સમા ઈન્ડોર હૉલ ખાતે રમાઈ રહી છે. જૂનિયર બોયસ ના નોક આઉટ ની 2 મેચો રમાડવામાં આવી હતી તેના તેમાં એઆરએ એફસી એ  ચાંદખેડા એફસી પર 5-0 થી વિજય મેળવ્યો હતો. એઆરએ એફસીના માનવીરસિંહ મેન ઓફ ધી મેચ બન્યા હતા. દ્વિવેદી બ્રધર્સ એસસી એ…

ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સ 2025, બીચ સોકર માં ગુજરાતનો   ફાઇનલ મા પ્રવેશ

ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સ દીવ, ઘોઘલા માં પર બીચ સોકરમાં ફર્સ્ટ સેમી ફાઇનલ  ગુજરાતનો મુકાબલો મધ્ય પ્રદેશ સાથે થયો હતો. ગુજરાત તરફથી શેખ નાઝ દ્વારા 5, ભૂમિશા દ્રવિડ દ્વારા 2, મિસબાબાનું સિંધી અને સોમ્યા ગોહિલ  દ્વારા 1-1 ગોલ કરવામાં આવ્યા હતા. મધ્ય પ્રેદેશની  ઉમા ઉયકી દ્વારા 2,  સયુક્તા અને રિંકી ઠાકુર  દ્વારા 1-1 ગોલ  કરવામાં…

મિચેલ માર્શની તોફાની સદી, ગુજરાતનો લખનૌ સામે 33 રને પરાજય

લખનૌનો આશ્વાસનરૂપ વિજય,લખનૌના 235 રનના સ્કોર સામે ગુજરાત ટાઇટન્સના 202, શાહરુખના 57 અમદાવાદમિચેલ માર્શની શાનદાર સદી બાદ બોલર્સની કમાલથી લખનૌ સુપર જાયન્ટ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની લીગ મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે 33 રનથી વિજય હાંસલ કર્યો હતો. જોકે ગુજરાત માટે આ પરાજયની ખાસ અસર પડી નથી કેમ કે તેણે અગાઉથી જ પ્લે…

ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025માં ચાંદખેડા એફસી એનો ડીડીએફસી ભરૂચ સામે 6-2થી વિજય

વડોદરા બરોડા સમા ઈન્ડોર હૉલ ખાતે રમાઈ રહેલી ગુજરાત સ્ટેટ ફૂટબૉલ અસોશિએશન દ્વારા આયોજિત ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 માં જૂનિયર બોયસની 7 મેચોમાંની એક મેચમાં ચાંદખેડા એફસી એ  ડીડીએફસી ભરુચ પર 6-2 થી વિજય મેળવ્યો હતો. ચાંદખેડા એફસી ના સત્યજીત ચૌહાણ મેન ઓફ ધી મેચ જાહેર થયો હતો. વેદાંતા એફસી એ રેન્જર એફએ પર …

અંડર-11 સ્ટેટ ચેસ સિલેક્શન ચેમ્પિયનશીપ

અમદાવાદ ગુજરાત રાજ્ય અંડર-૧૧ (છોકરાઓ અને છોકરીઓ) રાષ્ટ્રીય ચેસ માટે પસંદગી ચેમ્પિયનશિપ-૨૦૨૫નું આયોજન તીર્થ ચેસ ક્લબ દ્વારા ચેસ ન્યુ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના નેજા હેઠળ ૨૪.૫.૨૦૨૫ અને ૨૫.૫.૨૦૨૫ ના રોજ સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે કરવામાં આવશે. આ ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ ૨૪.૫.૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે શરૂ થશે. ગુજરાતના વિવિધ…

મંકી કેપમાં કેમેરો સાચવીને પંચ કૈલાસ યાત્રાની અદ્ભૂત ફોટોગ્રાફી

તસવીરકાર સલીલ મહેતાના પંચ કૈલાસ યાત્રાના ફોટાનું અક્ઝિબિશન નવજીવન ટ્રસ્ટાની સત્ય આર્ટ ગેલેરીમાં 31 મે સુધી બપોરે 12થી રાતના નવ વાગ્ચા સુધી ચાલશે અમદાવાદ મોબાઈલના યુગમાં ફોટોગ્રાફી દરેક માટે સુલભ અને સરળ બની છે છતાં આર્ટ ફોટોગ્રાફીની વાત આવે એટલે ગણ્યાગાંઠ્યા નામ સામે આવે. એક વિશેષ વિષય સાથે ફોટોગ્રાફી કરનારા ફોટોગ્રાફરોમાંના એક સલીલ મહેતાએ દાયકાની…