એક ભાઈને તેના ચાર ભાઈઓને 20000 કરોડથી વધુનું મળતર ચુકવવા આદેશ
સાક્ષીઓને સાંભળ્યા બાદ જૂરીએ નોંધ લીધી કે હરેશે મૌખિક રીતે કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કર્યું હતું વોશિંગ્ટન અમેરિકામાં ગુજરાતી મૂળના પાંચ ભાઈઓ હાલ ચર્ચામાં છે. તેમની વચ્ચેના 21 વર્ષ જૂના એક કાનૂની કેસમાં અમેરિકી કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. પાંચ ભાઇઓએ અમેરિકામાં હીરા અને લોસ એન્જેલસમાં રિયલ એસ્ટેટમાં અઢળક સંપત્તિ કમાઇ હતી તેમ છતાં એક એવી ઘટના બની…
